
મોંઘા ચપ્પલ મોટાભાગે એ લોકો
મોંઘા ચપ્પલ
મોટાભાગે એ લોકો જ
ખરીદતા હોય છે જેના ભાગ્યમાં
ચાલવાનું બહુ ઓછું હોય છે !!
mongha chappal
motabhage e loko j
kharidata hoy chhe jena bhagyama
chalavanu bahu ochhu hoy chhe !!
Life Quotes Gujarati
11 months ago
જો કોઈ બીજાના હાથમાં તમારી
જો કોઈ બીજાના
હાથમાં તમારી લગામ હોય,
તો સમજી લેવું કે તમે પોતાના જ
મનના ગુલામ છો !!
jo koi bijana
hathama tamari lagam hoy,
to samaji levu ke tame potana j
manana gulam chho !!
Life Quotes Gujarati
11 months ago
તમારી લાગણી એવા વ્યક્તિ માટે
તમારી લાગણી એવા
વ્યક્તિ માટે બચાવીને રાખો,
જે એની કદર કરી શકે !!
tamari lagani eva
vyakti mate bachavine rakho,
je eni kadar kari shake !!
Life Quotes Gujarati
11 months ago
નસીબ ક્યારેય ખરાબ નથી હોતું,
નસીબ ક્યારેય ખરાબ નથી હોતું,
બસ આપણે આશા એ લોકોથી રાખીએ છીએ
જે આપણા માટે બરાબર નથી હોતા !!
nasib kyarey kharab nathi hotu,
bas aapane aasha e lokothi rakhie chhie
je aapana mate barabar nathi hota !!
Life Quotes Gujarati
11 months ago
ઠોકરો ખાઈને ઘડાયેલો માણસ પોતાના
ઠોકરો ખાઈને
ઘડાયેલો માણસ પોતાના
હૃદય કરતા પોતાના મનની
વાત વધારે સાંભળે છે !!
thokaro khaine
ghadayelo manas potana
hraday karata potana manani
vat vadhare sambhale chhe !!
Life Quotes Gujarati
11 months ago
આ જીવન પણ કેવું વિચિત્ર
આ જીવન પણ કેવું વિચિત્ર હોય છે,
અહીં જે વાંકા છે એને છોડી દેવામાં આવે છે
અને સીધા છે એને ઠોકી દેવામાં આવે છે !!
aa jivan pan kevu vichitra hoy chhe,
ahi je vanka chhe ene chhodi devama aave chhe
ane sidha chhe ene thoki devama aave chhe !!
Life Quotes Gujarati
11 months ago
તમે કોઈના ખરાબ વર્તનને જેટલું
તમે કોઈના ખરાબ વર્તનને
જેટલું વધારે સહન કરશો ને એ
વ્યક્તિ તમારી જિંદગીમાં એટલું જ
વધારે ઝેર ઘોળશે !!
tame koina kharab vartanane
jetalu vadhare sahan karasho ne e
vyakti tamari jindagim etalu j
vadhare jher gholashe !!
Life Quotes Gujarati
11 months ago
જિંદગીનો એક બહુ સાધારણ નિયમ
જિંદગીનો એક
બહુ સાધારણ નિયમ છે કે જે
વાત તમને તમારા માટે પસંદ ના હોય
એ બીજા માટે ક્યારેય ના કરો !!
jindagino ek
bahu sadharan niyam chhe ke je
vat tamane tamar mate pasand na hoy
e bija mate kyarey na karo !!
Life Quotes Gujarati
11 months ago
પરપોટા જેવી આ જિંદગીમાં શું
પરપોટા જેવી આ
જિંદગીમાં શું વેર કરીએ,
ફૂટી જઈએ ત્યાં સુધી ચાલોને
બધાને પ્રેમ કરીએ !!
parapota jevi aa
jindagim shun ver karie,
futi jaie tya sudhi chalone
badhane prem karie !!
Life Quotes Gujarati
11 months ago
જિંદગી સરળ થઇ જાય છે
જિંદગી સરળ થઇ જાય છે જયારે
જીવનસાથી સમજદાર હોવાની સાથે સાથે
સમજવાવાળું મળી જાય છે !!
jindagi saral thai jay chhe jayare
jivanasathi samajadar hovani sathe sathe
samajavavalu mali jay chhe !!
Life Quotes Gujarati
11 months ago