બીજાની શરતો પર સુલતાન બનવા
બીજાની શરતો પર
સુલતાન બનવા કરતા,
પોતાની મોજમાં ફકીર
બનવું સારું !!
Bijani sharato par
Sultan banava karta,
Potani mojma fakir
Banvu saru !!
Life Quotes Gujarati
1 week ago
હારવું જ હોય તો એ
હારવું જ હોય તો
એ રીતે હારો સાહેબ કે
જીતનારને જીવનભરનો
અફસોસ રહી જાય !!
Haarvu j hoy to
A reete haaro saheb ke
Jeetnar ne jeevanbhar no
Afsos rahi jaay !!
Life Quotes Gujarati
1 week ago
જ્યારે હાર માની લેવાનું મન
જ્યારે હાર માની લેવાનું મન થાય
ત્યારે એટલું યાદ રાખજો કે જીવનમાં
તમારે આગળ વધીને ઘણા બધા લોકોને
ખોટા સાબિત કરવાના છે !!
Jyare haar mani levanu man thay,
Tyare etlu yaad rakhjo ke jivanma,
Tumare aagal vadhine ghana badha lokone,
Khota sabit karvana chhe !!
Life Quotes Gujarati
1 week ago
બાયું ઘેલો ભાય અને પૈસા
બાયું ઘેલો ભાય
અને પૈસા ઘેલી બાય,
કોઈ દી વફાદાર ના હોય
હો સાહેબ !!
Bayu ghelo bhay
Ane paisa gheli bay,
Koi di vafadar na hoy
Ho Saheb !!
Life Quotes Gujarati
1 week ago
જીંદગી ઝિંદા-દિલી કા હૈ નામ
જીંદગી ઝિંદા-દિલી
કા હૈ નામ મુર્દા-દિલ ખાક
જિયા કરતા હૈ !!
Jindagi jinda-dili
ka hai naam murda-dil khak
Jiya karta hai !!
Life Quotes Gujarati
1 week ago
દરિયો એટલો મોટો હોવા છતાં
દરિયો એટલો મોટો હોવા છતાં
એની હદ માં રહે છે પણ ખબર નહીં
આ માણસને શેનું અભિમાન છે !!
Dariyo etlo moto hova chhata
Eni had ma rahe chhe pan khabar nai
Aa manasne shenu abhiman chhe !!
Life Quotes Gujarati
2 months ago
જીંદગી તો છે ચકડોળ નો
જીંદગી તો છે
ચકડોળ નો એક ફેરો
પણ આપણ ને તો જ્યાં
મન મળે ત્યાં મેળો !!
Zindagi to chhe
Chakdol no ek phero
Pan aapan ne to jya
Man male tya melo !!
Life Quotes Gujarati
10 months ago
માસિક આવક કરતા માનસિક આવક
માસિક આવક કરતા
માનસિક આવક બમણી હશે
તો જીવન જીવવાની મજા
વધારે આવશે !!
Masik aavak karta
Mansik aavak bamni hase
To jivan jivavani maja
Vadhare aavshe !!
Life Quotes Gujarati
10 months ago
જયારે જુના જમાનાના ગીત ગમવા
જયારે જુના જમાનાના
ગીત ગમવા લાગે ને દોસ્ત,
ત્યારે સમજી લેવું કે હવે તમને
જીવતા આવડી ગયું છે !!
Jayare juna jamana na
geet gamva lage ne dost,
tyare samji levu ke have tamane
jeevta aavdi gayu chhe !!
Life Quotes Gujarati
1 year ago
કુતરાઓથી સાવધાન રહેજો, માણસથી તો
કુતરાઓથી સાવધાન રહેજો,
માણસથી તો તમે રહી નહીં શકો કેમ કે
એ તો ગળે મળીને પણ કરડી જશે !!
Kutaraothi savdhan rahejo,
Manasthi to tame rahi nahi shako kem ke
E to gale meline pan kardi jashe !!
Life Quotes Gujarati
1 year ago
