Teen Patti Master Download
સફળતા સમય માંગી લે છે

સફળતા સમય માંગી લે છે
એ વાત સો ટકા સાચી છે પણ
જયારે સફળતા વધારે પડતો સમય
માંગી લે ત્યારે ઘણું બધું છૂટી જતું હોય છે,
સફળ થવામાં અને યોગ્ય સમયે સફળ
થવામાં ઘણો બધો ફર્ક હોય છે !!

safalata samay mangi le chhe
e vat so taka sachi chhe pan
jayare safalat vadhare padato samay
mangi le tyare ghanu badhu chuti jatu hoy chhe,
safal thavama ane yogya samaye safal
thavama ghano badho fark hoy chhe !!

અંદરથી મજબુત હોય એ લોકો

અંદરથી મજબુત હોય
એ લોકો જ માફ કરી શકે છે,
નમાલા લોકો બદલાની આગમાં
હંમેશા સળગતા રહે છે !!

andarathi majabut hoy
e loko j maf kari shake chhe,
namala loko badalani aagama
hammesha salagata rahe chhe !!

તમે પોતાને ગમો છો એ

તમે પોતાને ગમો છો
એ જ તો જિંદગીનો જશ્ન છે,
બીજાને તમે નથી ગમતા
એ તો એનો પ્રશ્ન છે !!

tame potane gamo chho
e j to jindagino jashn chhe,
bijane tame nathi gamata
e to eno prashn chhe !!

માન આપવાનો મતલબ એ નથી

માન આપવાનો
મતલબ એ નથી કે સામેવાળી
વ્યક્તિનું ગમે તેવું વર્તન ચલાવી લેવું !!

man apavano
matalab e nathi ke samevali
vyaktinu game tevu vartan chalavi levu !!

આપણા જીવનમાં સૌથી મોટું પરિવર્તન,

આપણા જીવનમાં
સૌથી મોટું પરિવર્તન,
જીવનના ઊંડા આઘાત
લાગ્યા પછી જ આવે છે !!

aapana jivanama
sauthi motu parivartan,
jivan na unda aaghat
lagya pachhi j aave chhe !!

જયારે જરૂર હોય ત્યારે ના

જયારે જરૂર હોય
ત્યારે ના હોય તો પછી
હોય કે ના હોય શું ફરક
પડવાનો સાહેબ !!

jayare jarur hoy
tyare na hoy to pachhi
hoy ke na hoy shun farak
padavano saheb !!

જ્યાં પ્રેમ હોય ત્યાં બધા

જ્યાં પ્રેમ હોય
ત્યાં બધા આપોઆપ
ખેંચાઈ આવે છે !!

jya prem hoy
tya badha aapoaap
khenchai aave chhe !!

દરિયામાં ગમે તેટલી ખાંડ નાખો

દરિયામાં ગમે તેટલી
ખાંડ નાખો એ મીઠો નહીં થાય,
બસ એવી જ રીતે સ્વાર્થી લોકોને
ગમે તેટલા પોતાના બનાવી લો એ
ક્યારેય તમારા નહીં થાય !!

dariyama game tetali
khand nakho e mitho nahi thay,
bas evi j rite svarthi lokone
game tetala potan banavi lo e
kyarey tamara nahi thay !!

સમય આવ્યે સમજાશે કે આજે

સમય આવ્યે સમજાશે
કે આજે જે નુકશાન થઇ રહ્યું છે,
એ તમારા ફાયદા માટે જ હતું !!

samay aavye samajashe
ke aaje je nukashan thai rahyu chhe,
e tamar fayada mate j hatu !!

જિંદગીમાં ક્યારેય કોઈની કિંમત ઓછી

જિંદગીમાં ક્યારેય કોઈની
કિંમત ઓછી ના સમજશો સાહેબ,
કેમ કે એક નાના એવા ફુગ્ગાને પણ
સમુદ્ર ડુબાડી નથી શકતો !!

jindagima kyarey koini
kimmat ochhi na samajasho saheb,
kem ke ek nana eva fuggane pan
samudra dubadi nathi shakato !!

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.