આપેલું વચન અને કામ આવેલો
આપેલું વચન
અને કામ આવેલો માણસ,
આ બે વસ્તુઓને જિંદગીમાં
ક્યારેય ના ભૂલશો !!
aapelu vachan
ane kam aavelo manas,
aa be vastuone jindagima
kyarey na bhulasho !!
Life Quotes Gujarati
2 years ago
કતાર લાગી હતી ચલણ બદલવા
કતાર લાગી હતી
ચલણ બદલવા માટે,
પણ કોઈ તૈયાર નથી પોતાનું
વલણ બદલવા માટે !!
katar lagi hati
chalan badalava mate,
pan koi taiyar nathi potanu
valan badalav mate !!
Life Quotes Gujarati
2 years ago
દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ
દરેક વ્યક્તિના
સ્વભાવમાં બદલાવ પાછળ
કોઈ ને કોઈ વ્યક્તિ જરૂર હોય છે,
એ બદલાવ સારો કે ખરાબ
ગમે તે હોઈ શકે છે !!
darek vyaktina
svabhavama badalav pachhal
koi ne koi vyakti jarur hoy chhe,
e badalav saro ke kharab
game te hoi shake chhe !!
Life Quotes Gujarati
2 years ago
તમારી કદર ત્યાં સુધી જ
તમારી કદર
ત્યાં સુધી જ થશે,
જ્યાં સુધી તમે લોકોના
કામમાં આવશો !!
tamari kadar
tya sudhi j thashe,
jya sudhi tame lokona
kamama aavasho !!
Life Quotes Gujarati
2 years ago
અમુક રસ્તાઓ પર આપણે એકલા
અમુક રસ્તાઓ પર
આપણે એકલા જ ચાલવું પડે છે,
ના મિત્ર, ના પરિવાર, ના કોઈ સાથી,
બસ આપણે અને ભગવાન !!
amuk rastao par
aapane ekala j chalavu pade chhe,
na mitra, na parivar, na koi sathi,
bas aapane ane bhagavan !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી એટલું તો શીખવાડી રહી
જિંદગી એટલું
તો શીખવાડી રહી છે કે
સંબંધ બધા સાથે રાખો પણ
અપેક્ષા કોઈ પાસે નહીં !!
jindagi etalu
to shikhavadi rahi chhe ke
sambandh badha sathe rakho pan
apeksha koi pase nahi !!
Life Quotes Gujarati
2 years ago
બધાને બધું નથી મળતું આ
બધાને બધું નથી
મળતું આ જિંદગીમાં,
અમુક વસ્તુઓ હસતા હસતા
છોડી દેવી જોઈએ !!
badhane badhu nathi
malatu aa jindagi ma,
amuk vastuo hasata hasata
chhodi devi joie !!
Life Quotes Gujarati
2 years ago
જો તમે કોઈને આસાનીથી મળી
જો તમે કોઈને
આસાનીથી મળી જશો તો
એ તમને સસ્તા સમજી લેશે !!
jo tame koine
aasanithi mali jasho to
e tamane sasta samaji leshe !!
Life Quotes Gujarati
2 years ago
દરેક માણસ પાસે જિંદગીનું એક
દરેક માણસ પાસે જિંદગીનું
એક નાનું એવું ચેપ્ટર તો હોય છે
કે જે સાલું બધા સામે જોરથી
વાંચી નથી શકાતું !!
darek manas pase jindaginu
ek nanu evu chapter to hoy chhe
ke je salu badha same jorathi
vanchi nathi shakatu !!
Life Quotes Gujarati
2 years ago
મારા વગર જીવી નહીં શકો,
મારા વગર
જીવી નહીં શકો,
એવું બોલવાનો હક્ક
માત્ર પૈસાનો છે !!
mara vagar
jivi nahi shako,
evu bolavano hakk
matra paisano chhe !!
Life Quotes Gujarati
2 years ago
