બધી જગ્યાએ આપણે જવાબ દેવો
બધી જગ્યાએ આપણે
જવાબ દેવો જરૂરી નથી હોતો,
અમુક વાત ઈશ્વર પર છોડી દેવી જોઈએ,
કેમ કે ઈશ્વર જવાબ આપે છે ત્યારે આખી
દુનિયા મૌન બનીને સાંભળે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
badhi jagyae aapane
javab devo jaruri nathi hoto,
amuk vat ishvar par chhodi devi joie,
kem ke ishvar javab aape chhe tyare aakhi
duniya maun banine sambhale chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
ખોટું એ ખોટું જ હોય
ખોટું એ ખોટું જ હોય છે
ભલે બધા કરી રહ્યા હોય અને
સાચું એ સાચું જ હોય છે ભલે કોઈ
એ ના કરી રહ્યું હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
khotu e khotu j hoy chhe
bhale badha kari rahya hoy ane
sachhu e sachhu j hoy chhe bhale koi
e na kari rahyu hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
માત્ર શબ્દોથી કોઈની લાગણીની ઓળખ
માત્ર શબ્દોથી કોઈની
લાગણીની ઓળખ ના કરશો,
બધા એ નથી કહી શકતા જે હકીકતમાં
મહેસુસ કરતા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
matra shabdothi koini
laganini olakh na karasho,
badh e nathi kahi shakat je hakikatama
mahesus karata hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
માણસ એ જ શ્રેષ્ઠ છે
માણસ એ જ શ્રેષ્ઠ છે જે
ખરાબ સ્થિતિમાં પડે નહીં અને
સારી સ્થિતિમાં ઉડે નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
manas e j shreshth chhe je
kharab sthitima pade nahi ane
sari sthitima ude nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જેટલું દેખાડો છો એનાથી વધારે
જેટલું દેખાડો છો એનાથી
વધારે તમારી પાસે હોવું જોઈએ,
અને જેટલું તમે જાણો છો એનાથી
ઓછું તમારે બોલવું જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jetalu dekhado chho enathi
vadhare tamari pase hovu joie,
ane jetalu tame jano chho enathi
ochhu tamare bolavu joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જીવનમાં સંજોગો પસંદ કરવાનો ભલે
જીવનમાં સંજોગો પસંદ કરવાનો
ભલે આપણને કોઈ અધિકાર નથી પણ
આવેલા સંજોગોમાં કેમ વર્તવું એ તો
આપણા જ હાથની વાત છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama sanjogo pasand karavano
bhale aapanane koi adhikar nathi pan
aavela sanjogoma kem vartavu e to
aapana j hathani vat chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સમયની નાડ પારખો, કારણ કે
સમયની નાડ પારખો,
કારણ કે સમય બદલવાનું શીખવે છે,
અટકવાનું ક્યારેય નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samayani nad parakho,
karan ke samay badalavanu shikhave chhe,
atakavanu kyarey nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
વેદના સમજવા માટે સંવેદના હોવી
વેદના સમજવા
માટે સંવેદના હોવી જોઈએ,
કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે
પણ ભાવનાઓનો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
vedana samajava
mate sanvedana hovi joie,
kem ke bhashano anuvad shakya chhe
pan bhavanaono nahi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
બહુ સાચવીને ચાલવું પડે છે
બહુ સાચવીને ચાલવું પડે છે
જીવનમાં એક ત્રાજવા ની જેમ,
એક તરફ લાગણી હોય છે અને
બીજી તરફ ફરજો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bahu sachavine chalavu pade chhe
jivanam ek trajava ni jem,
ek taraf lagani hoy chhe ane
biji taraf farajo hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
માણસ બે પ્રકારના હોય છે,
માણસ બે પ્રકારના હોય છે,
એક જ્યાં જાય ત્યાં આનંદ અને
બીજો જ્યાંથી જાય ત્યાં આનંદ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
manas be prakarana hoy chhe,
ek jya jay tya aanand ane
bijo jyanthi jay tya aanand !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago