
કંઇક મોટું કરવા જઈ રહ્યા
કંઇક મોટું કરવા
જઈ રહ્યા હો તો જલ્દી હાર
ના માનશો કારણ કે શરૂઆત
હંમેશા કઠીન હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
kaik motu karava
jai rahya ho to jaldi har
na manasho karan ke sharuat
hammesha kathin hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સમય ક્યારેય રોકાતો નથી, આજે
સમય ક્યારેય રોકાતો નથી,
આજે કદાચ ખરાબ ચાલી રહ્યો હોય
તો કાલે સારો પણ અવશ્ય આવશે જ,
તમે નિસ્વાર્થભાવે કર્મ કરતા રહો અને
એ જ એક તમારા હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samay kyarey rokato nathi,
aaje kadach kharab chali rahyo hoy
to kale saro pan avashy aavshe j,
tame nisvarthabhave karm karata raho ane
e j ek tamara hathama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
આ બે વસ્તુઓ ગણવાનું છોડી
આ બે વસ્તુઓ ગણવાનું
છોડી તો જીવન સરળ થઇ જશે,
પોતાનું દુઃખ અને બીજાનું સુખ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aa be vastuo ganavanu
chhodi to jivan saral thai jashe,
potanu dukh ane bijanu sukh !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
બીજાની ભૂલો પર PHD કરવા
બીજાની ભૂલો પર PHD
કરવા કરતા પોતાની માનસિકતા પર
GRADUATION કરવું વધારે સારું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bijani bhulo par phd
karava karata potani manasikat par
graduation karavu vadhare saru chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
આપણી જિંદગીના કુંભાર આપણે પોતે
આપણી જિંદગીના
કુંભાર આપણે પોતે જ છીએ,
કોઈપણ આપણને બનાવી
કે બગાડી નથી શકતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aapani jindagina
kumbhar aapane pote j chhie,
koipan aapanane banavi
ke bagadi nathi shakatu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સારા લોકો પાસે એક ખાસ
સારા લોકો પાસે
એક ખાસ વસ્તુ હોય છે,
તે ખરાબ સમયમાં પણ
સારા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sara loko pase
ek khas vastu hoy chhe,
te kharab samayam pan
sara hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
કોપી કરવું એ સાવ નોર્મલ
કોપી કરવું એ
સાવ નોર્મલ વાત છે,
પેસ્ટ ક્યાં કરીએ છીએ એ
મહત્વની વાત છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
copy karavu e
saav normal vat chhe,
paste kya karie chhie e
mahatvani vaat chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સમજણ અને ઉંમરને કંઈ લેવા
સમજણ અને ઉંમરને
કંઈ લેવા દેવા નથી હોતું,
સાચી શિખામણ તો પરિસ્થિતિ અને
અનુભવ આપી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samajan ane ummarane
kai leva deva nathi hotu,
sachi shikhaman to paristhiti ane
anubhav aapi jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જો કોઈ તમારા રસ્તામાં ખાડો
જો કોઈ તમારા રસ્તામાં
ખાડો ખોદે તો ચિંતા ના કરશો,
કારણ કે આ એ જ લોકો છે જે તમને
છલાંગ લગાવવાનું શીખવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jo koi tamara rastama
khado khode to chinta na karasho,
karan ke aa e j loko chhe je tamane
chhalang lagavavanu shikhave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
લોકોની ટીકાથી નારાજ થઈને તમારો
લોકોની ટીકાથી નારાજ
થઈને તમારો રસ્તો ના બદલશો,
કેમ કે સફળતા શરમથી નથી મળતી
સાહસથી મળે છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
lokoni tikathi naraj
thaine tamaro rasto na badalasho,
kem ke safalata sharamathi nathi malati
sahasathi male chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago