Teen Patti Master Download
એ લોકોને ક્યારેય નજરઅંદાજ ના

એ લોકોને ક્યારેય
નજરઅંદાજ ના કરશો જે
હંમેશા તમારી જીંદગીમાં બન્યા
રહેવાની કોશિશ કરે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

e lokone kyarey
najaraandaj na karasho je
hammesha tamari jindagima banya
rahevani koshish kare chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ખોટું વહેલું કે મોડું પકડાઈ

ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે,
અને સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે,
ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પરખાય
ત્યારે આરંભ થતો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

khotu vahelu ke modu pakadai jay chhe,
ane sachhu vahelu ke modu parakhai jay chhe,
khotu pakaday tyare ant ane sachhu parakhay
tyare aarambh thato hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સત્ય મૌન થઇ જાય છે

સત્ય મૌન થઇ જાય છે
કેમ કે એ જાણે છે કે અમુક વાતનો
જવાબ સમય સારી રીતે આપશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

saty maun thai jay chhe
kem ke e jane chhe ke amuk vatano
javab samay sari rite aapashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સંબંધ ભલે નાનો એવો પણ

સંબંધ ભલે નાનો એવો
પણ એક હીરા જેવો હોવો જોઈએ,
દેખાવમાં સાવ નાનો પણ કિંમતી
અને અમૂલ્ય હોવો જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

sambandh bhale nano evo
pan ek hira jevo hovo joie,
dekhav ma sav nano pan kimmati
ane amuly hovo joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

વર્તનથી પણ વાર્તા લખી શકાય

વર્તનથી પણ
વાર્તા લખી શકાય છે,
દરેક લખાણ માટે પેનની
જરૂર નથી હોતી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

vartanathi pan
varta lakhi shakay chhe,
darek lakhan mate pen ni
jarur nathi hoti !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તમારી વાણી વિચાર અને વર્તન

તમારી વાણી વિચાર
અને વર્તન જ નક્કી કરશે
કે સામેનું પાત્ર ફરિયાદ
કરશે કે ફરી યાદ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

tamari vani vichar
ane vartan j nakki karashe
ke samenu patra fariyad
karashe ke fari yaad !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

દુનિયામાં ભલાઈ એ એકમાત્ર એવું

દુનિયામાં ભલાઈ એ
એકમાત્ર એવું ધિરાણ છે,
જે ક્યારેય દગો નથી આપતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duniyama bhalai e
ekamatra evu dhiran chhe,
je kyarey dago nathi aapatu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

નકામા ખર્ચા જીવનની વ્યવસ્થાને અને

નકામા ખર્ચા
જીવનની વ્યવસ્થાને
અને નકામી ચર્ચા મનની
અવસ્થાને ખરાબ કરી દે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

nakama kharcha
jivanani vyavasthane
ane nakami charcha manani
avasthane kharab kari de chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

બધી જગ્યાએ આપણે જવાબ દેવો

બધી જગ્યાએ આપણે
જવાબ દેવો જરૂરી નથી હોતો,
અમુક વાત ઈશ્વર પર છોડી દેવી જોઈએ,
કેમ કે ઈશ્વર જવાબ આપે છે ત્યારે આખી
દુનિયા મૌન બનીને સાંભળે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

badhi jagyae aapane
javab devo jaruri nathi hoto,
amuk vat ishvar par chhodi devi joie,
kem ke ishvar javab aape chhe tyare aakhi
duniya maun banine sambhale chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ખોટું એ ખોટું જ હોય

ખોટું એ ખોટું જ હોય છે
ભલે બધા કરી રહ્યા હોય અને
સાચું એ સાચું જ હોય છે ભલે કોઈ
એ ના કરી રહ્યું હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

khotu e khotu j hoy chhe
bhale badha kari rahya hoy ane
sachhu e sachhu j hoy chhe bhale koi
e na kari rahyu hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.