
જિંદગીમાં ખરાબ લોકો આવવાનો અફસોસ
જિંદગીમાં ખરાબ લોકો
આવવાનો અફસોસ ના કરશો,
કારણ કે ખરાબ લોકો પણ તમને
સાચી શિખામણ આપી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagima kharab loko
aavavano afasos na karasho,
karan ke kharab loko pan tamane
sachi shikhaman aapi jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જીવનમાં કશું કાયમી નથી તેથી
જીવનમાં કશું કાયમી નથી
તેથી વધારે ચિંતા કરવાનું છોડી દો,
કેમ કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય
એક દિવસ ચોક્કસ બદલાશે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹
jivanama kashun kayami nathi
tethi vadhare chinta karavanu chhodi do,
kem ke sanjogo game tetala kharab hoy
ek divas chokkas badalashe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
અમુક સમયમાંથી પસાર થવાનું હોય
અમુક સમયમાંથી
પસાર થવાનું હોય છે અને
અમુક સમયને પસાર થઇ
જવા દેવાનો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
amuk samayamanthi
pasar thavanu hoy chhe ane
amuk samayane pasar thai
java devano hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સમય પર સમજી જવું એ
સમય પર સમજી
જવું એ સમજદારી છે,
પરંતુ સમયથી પહેલા સમજી
જવું એ જવાબદારી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samay par samaji
javu e samajadari chhe,
parantu samayathi pahela samaji
javu e javabadari chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
કોઈનાથી બદલો લેવાની ભાવના ના
કોઈનાથી બદલો
લેવાની ભાવના ના રાખતા,
કેમ કે સડેલું ફળ આપમેળે જ
ખરી જતું હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
koinathi badalo
levani bhavana na rakhata,
kem ke sadelu fal aapamele j
khari jatu hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
આંખોની ભાષા ઓળખે એ સંબંધ
આંખોની ભાષા ઓળખે
એ સંબંધ જ સાચો હોય છે બાકી
નાની નાની વાતમાં કથા કરવી પડે
એ સંબંધ સાવ કાચો હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aankhoni bhasha olakhe
e sambandh j sacho hoy chhe baki
nani nani vatama katha karavi pade
e sambandh sav kacho hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી
દુનિયામાં એવી કોઈ
વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય
અને એવી કોઈ સમસ્યા નથી જેનું
કોઈ સમાધાન ના હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
duniyama evi koi
vyakti nathi jene samasya na hoy
ane evi koi samasya nathi jenu
koi samadhan na hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
બીજાના અભિપ્રાય પરથી કોઈ વ્યક્તિ
બીજાના અભિપ્રાય પરથી કોઈ
વ્યક્તિ વિશે ધારણા ન બાંધી શકાય,
કોઈ વ્યક્તિ તમારા માટે ખરાબ તો
બીજા માટે સારી હોઈ શકે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bijana abhipray parathi koi
vyakti vishe dharan na bandhi shakay,
koi vyakti tamara mate kharab to
bija mate sari hoi shake chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
સમજણ વિનાનું સમર્પણ અને વિવેક
સમજણ વિનાનું સમર્પણ
અને વિવેક વિનાનો વિરોધ,
બંને ભયાનક હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
samajan vinanu samarpan
ane vivek vinano virodh,
banne bhayanak hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
ષડયંત્ર એ જ રચે છે
ષડયંત્ર એ જ રચે છે
જેની પાસે જીતવા માટે બીજો
કોઈ વિકલ્પ નથી હોતો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
shadayantr e j rache chhe
jeni pase jitava mate bijo
koi vikalp nathi hoto !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago