
આપણા વિચાર બીજાને વિચારતા કરી
આપણા વિચાર
બીજાને વિચારતા કરી દે
એવા હોવા જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
aapana vichar
bijane vicharata kari de
eva hova joie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ઠોકર વાગ્યા પછી પણ પડો
ઠોકર વાગ્યા
પછી પણ પડો નહીં
તો સમજી જજો કે કોઈકની
દુવાઓની અસર છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
thokar vagya
pachhi pan pado nahi
to samaji jajo ke koikani
duvaoni asar chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ચિંતા કરવાનું છોડી દો કેમ
ચિંતા કરવાનું છોડી દો
કેમ કે અંતે બધું સારું થઇ જાય છે
અને જો સારું ના થાય તો સમજી
લેવું કે અંત હજુ થયો નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
chinta karavanu chhodi do
kem ke ante badhu saru thai jay chhe
ane jo saru na thay to samaji
levu ke ant haju thayo nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મુશ્કેલ સમયમાં કાયર લોકો બહાના
મુશ્કેલ સમયમાં
કાયર લોકો બહાના શોધે છે
અને બહાદુર લોકો રસ્તો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
mushkel samayama
kayar loko bahana shodhe chhe
ane bahadur loko rasto !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કાલે જો તમારે કંઈક બનવું
કાલે જો તમારે
કંઈક બનવું હોય તો
આજે કંઈક કરવું પડશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
kale jo tamare
kaik banavu hoy to
aaje kaik karavu padashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગી બદલવી હોય તો ઘરથી
જિંદગી બદલવી હોય
તો ઘરથી બહાર નીકળવું પડશે,
ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી
તો ચાલવું જ પડશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagi badalavi hoy
to gharathi bahar nikalavu padashe,
kyank pahonchava mate kyankathi
to chalavu j padashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધમાં ક્યારેય નફા નુકશાનનો હિસાબ
સંબંધમાં ક્યારેય નફા
નુકશાનનો હિસાબ ના રાખશો,
જિંદગીની પાઠશાળામાં ગણિતનું
કાચું હોવું ખુબ જરૂરી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandham kyarey nafa
nukashanano hisab na rakhasho,
jindagini pathashalama ganitanu
kachhu hovu khub jaruri chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
કિંમત અને કદર એ જ
કિંમત અને કદર એ જ
કરી શકે જેની પાસે એક હોય,
બાકી જેની પાસે ઘણા બધા હોય એને
એકની કિંમત ના ખબર હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
kimmat ane kadar e j
kari shake jeni pase ek hoy,
baki jeni pase ghana badha hoy ene
ekani kimmat na khabar hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જે કરવું હોય એ આજે
જે કરવું હોય
એ આજે જ કરી લો,
કેમ કે કાલ તો પોતે પણ
કાલના ઇંતજારમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je karavu hoy
e aaje j kari lo,
kem ke kal to pote pan
kalana intajarama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મોબાઈલ હોય કે મન, ઈનબોક્સમાં
મોબાઈલ હોય કે મન,
ઈનબોક્સમાં બહુ ઓછું રાખવું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
mobile hoy ke man,
inbox ma bahu ochhu rakhavu !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago