જિંદગી બદલવી હોય તો ઘરથી
જિંદગી બદલવી હોય
તો ઘરથી બહાર નીકળવું પડશે,
ક્યાંક પહોંચવા માટે ક્યાંકથી
તો ચાલવું જ પડશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jindagi badalavi hoy
to gharathi bahar nikalavu padashe,
kyank pahonchava mate kyankathi
to chalavu j padashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago