સંબંધમાં ક્યારેય નફા નુકશાનનો હિસાબ
સંબંધમાં ક્યારેય નફા
નુકશાનનો હિસાબ ના રાખશો,
જિંદગીની પાઠશાળામાં ગણિતનું
કાચું હોવું ખુબ જરૂરી છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandham kyarey nafa
nukashanano hisab na rakhasho,
jindagini pathashalama ganitanu
kachhu hovu khub jaruri chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago