Teen Patti Master Download
તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત

તમારા લક્ષ્ય
પર ધ્યાન કેન્દ્રિત કરો,
રસ્તો આપોઆપ થઇ જશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

tamara lakshya
par dhyan kendrit karo,
rasto aapoaap thai jashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ધુમ્મસ પણ શીખવાડે છે કે

ધુમ્મસ પણ શીખવાડે છે
કે ધીમે ધીમે આગળ વધતા રહો,
રસ્તો આપોઆપ થઇ જશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

dhummas pan shikhavade chhe
ke dhime dhime aagal vadhata raho,
rasto apoap thai jashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

રાહ જોવાનું બંધ કરો, સાચો

રાહ જોવાનું બંધ કરો,
સાચો અને સારો સમય આવતો
નથી બનાવવો પડે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

rah jovanu bandh karo,
sacho ane saro samay aavato
nathi banavavo pade chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

થોડી ધીરજ રાખો, દરેક દુખના

થોડી ધીરજ રાખો,
દરેક દુખના સમય બાદ
સુખ પણ જરૂર આવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

thodi dhiraj rakho,
darek dukhana samay bad
sukh pan jarur aave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સફળતા બાદ અભિમાન અને નિષ્ફળતા

સફળતા બાદ અભિમાન
અને નિષ્ફળતા બાદ ઉદાસી એ
બંને સ્વાભાવિક છે પરંતુ આ બધું જ
ઈશ્વરની કૃપાથી થાય છે તેવું
માનવાથી બંનેથી બચી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

safalata bad abhiman
ane nishfalat bad udasi e
banne svabhavik chhe parantu badhu j
isvarani kr̥pathi thay chhe tevu
manavathi bannethi bachi shakay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જે કષ્ટ મળ્યું તેને બહુ

જે કષ્ટ મળ્યું
તેને બહુ વિચારવું નહીં
અને જે ખુશી મળી તેને ખોવી નહીં
તો જ જિંદગીમાં ખુશ રહેશો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

je kasht malyu
tene bahu vicharavu nahi
ane je khushi mali tene khovi nahi
to j jindagima khush rahesho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

સારા દિવસો એના જ આવે

સારા દિવસો
એના જ આવે છે,
જે હાર માન્યા વગર સતત
પ્રયત્નો કરતા રહે છે !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

sara divaso
ena j aave chhe,
je har manya vagar satat
prayatno karata rahe chhe !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

સફળતાના માર્ગ પર તડકાનું બહુ

સફળતાના માર્ગ પર
તડકાનું બહુ મહત્વ હોય છે,
કેમ કે છાંયડો મળતા જ આપણા
કદમ રોકાઈ જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

safalatana marg par
tadakanu bahu mahatv hoy chhe,
kem ke chhanyado malata j apana
kadam rokai jay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મુસીબતો આપણને ત્યારે જ દેખાતી

મુસીબતો આપણને
ત્યારે જ દેખાતી હોય છે
જયારે આપણું ધ્યાન આપણા
લક્ષ્ય પર નથી હોતું !!
🌹🌷💐 સુપ્રભાત 💐🌷🌹

musibato apanane
tyare j dekhati hoy chhe
jayare apanu dhyan aapana
lakshy par nathi hotu !!
🌹🌷💐 suprabhat 💐🌷🌹

તમારી હાર ત્યાં સુધી ના

તમારી હાર
ત્યાં સુધી ના થાય,
જ્યાં સુધી તમે પોતે
હાર સ્વીકારી ના લો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

tamari har
tya sudhi na thay,
jya sudhi tame pote
har svikari na lo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.