Teen Patti Master Download
મોટો નિર્ણય લેતી વખતે ડર

મોટો નિર્ણય લેતી વખતે
ડર લાગવો એ કંઈ ખોટું નથી,
પરંતુ ડરના કારણે નિર્યણ જ
ના કરવો એ ખોટું છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹

moto nirnay leti vakhate
dar lagavo e kai khotu nathi,
parantu darana karane niryan j
na karavo e khotu chhe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹

દુવાઓ એ વસ્તુને પણ તમારી

દુવાઓ એ વસ્તુને પણ
તમારી નજીક ખેંચી લાવે છે જે
તમારા નસીબમાં નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

duvao e vastune pan
tamari najik khenchi lave chhe je
tamara nasibama nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મૌન સૌથી સારો જવાબ છે,

મૌન સૌથી સારો જવાબ છે,
એ લોકો માટે જે તમારા શબ્દોને
મહત્વ નથી આપતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

maun sauthi saro javab chhe,
e loko mate je tamara shabdone
mahatv nathi aapata !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા

ઈશ્વર કેવી સુંદર રીતે તમારા
જીવનમાં એક એક દિવસનો ઉમેરો કરે છે,
તમારે જરૂર છે એટલા માટે નહિ પરંતુ
બીજાને તમારી જરૂર છે એટલા માટે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ishvar kevi sundar rite tamara
jivanama ek ek divasano umero kare chhe,
tamare jarur chhe etala mate nahi parantu
bijane tamari jarur chhe etala mate !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જો કોઈ તમારી અપેક્ષા પર

જો કોઈ તમારી અપેક્ષા પર જીવી રહ્યું હોય
તો તેની અપેક્ષા પર ખરા ઉતરવું તમારી ફરજ છે,
કેમ કે લોકો તેની પાસે જ અપેક્ષા રાખે છે જેની
ઉપર તેમને સૌથી વધુ વિશ્વાસ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jo koi tamari apeksha par jivi rahyu hoy
to teni apeksha par khara utaravu tamari faraj chhe,
kem ke loko teni pase j apeksha rakhe chhe jeni
upar temane sauthi vadhu vishvas hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

અમુક શંકાઓના નિવારણ ક્યારેય ના

અમુક શંકાઓના
નિવારણ ક્યારેય ના શોધવા,
શક્ય છે કે વહેમ કરતા વાસ્તવિકતા
વધારે પીડાદાયક હોય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

amuk shankaona
nivaran kyarey na shodhava,
shaky chhe ke vahem karata vastavikata
vadhare pidadayak hoy !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જીવન માં સુખી થવું હોય

જીવન માં સુખી થવું હોય તો
કોઈને પણ શિખામણ ના આપવી,
બુધ્ધિશાળીને તેની જરૂર નથી અને
ગાંડા તો માનવાના જ નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jivan ma sukhi thavu hoy to
koine pan shikhaman na aapavi,
budhdhishaline teni jarur nathi ane
ganda to manavana j nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પરિસ્થિતિ મુજબ બધી વસ્તુઓ સારી

પરિસ્થિતિ મુજબ
બધી વસ્તુઓ સારી લાગે છે,
સ્કૂલનો બેલ સવારે બેકાર લાગે છે અને
રજા પડવાના સમયે બહુ સારો લાગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

paristhiti mujab
badhi vastuo sari lage chhe,
school no bel savare bekar lage chhe ane
raja padavana samaye bahu saro lage chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મોઢા પર સાચું બોલનારા અને

મોઢા પર સાચું બોલનારા
અને ગુસ્સો કરવા વાળા લોકો,
એ લોકો કરતા લાખ ગણા સારા હોય છે,
જે આપણી સામે કંઇક અલગ અને
પીઠ પાછળ અલગ હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

modha par sachhu bolanara
ane gusso karava val loko,
e loko karata lakh gana sara hoy chhe,
je aapani same kaik alag ane
pith pachhal alag hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જે રાત પછી દિવસ લાવે

જે રાત પછી દિવસ લાવે છે
અને ઠંડી પછી ગરમી આપે છે,
એ જ ભગવાન દુઃખ પછી આપણને
ખુશીઓની બહાર પણ આપે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

je rat pachhi divas lave chhe
ane thandi pachhi garami aape chhe,
e j bhagavan dukh pachhi aapanane
khushioni bahar pan aape chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.