Teen Patti Master Download
આ યુગમાં સાચા માણસોની સ્થિતિ

આ યુગમાં સાચા માણસોની
સ્થિતિ ટીવીના રિમોટ જેવી હોય છે ,
ભૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

aa yugama sacha manasoni
sthiti tivin remote jevi hoy chhe,
bhul selani hoy ane mar remote khay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

તે એક સરખા બનાવ્યા એ

તે એક સરખા બનાવ્યા
એ જ તારી ભૂલ છે ભગવાન,
જેનામાં માણસાઈ નથી એ પણ
હુબહુ માણસ જ લાગે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

te ek sarakha banavya
e j tari bhul chhe bhagavan,
jenama manasai nathi e pan
hubahu manas lage chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

કબુલ કરવાની હિંમત અને સુધારી

કબુલ કરવાની હિંમત
અને સુધારી લેવાની દાનત હોય,
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

kabul karavani himmat
ane sudhari levani danat hoy,
to bhulamanthi pan ghanubadhu shikhi shakay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મનમેળ હોય તો મમરા પણ

મનમેળ હોય તો
મમરા પણ સારા લાગે,
અને જો મનદુઃખ હોય તો કાજુ
બદામ પણ ખોરા લાગે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

manamel hoy to
mamara pan sara lage,
ane jo manadukh hoy to kaju
badam pan khora lage !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

જેની સાથે વાતચીત થતા જ

જેની સાથે વાતચીત થતા
જ ખુશીઓ બમણી થઇ જાય અને
ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા,
બાકી બધા ખાલી ઓળખીતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

jeni sathe vatachit thata
j khushio bamani thai jay ane
chintao adadhi thai jay e j aapana,
baki badha khali olakhita !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

ઈશ્વરે બીજાને શું આપ્યું છે

ઈશ્વરે બીજાને શું આપ્યું છે એ
જોવામાં આપણે એટલા વ્યસ્ત હોઈએ છીએ
કે ઈશ્વરે આપણને શું આપ્યું છે એ જોવાનો
આપણી પાસે સમય જ નથી હોતો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ishvare bijane shun aapyu chhe e
jovama aapane etala vyast hoie chhie
ke ishvare aapanane shun aapyu chhe e jovano
aapani pase samay j nathi hoto !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પરિવાર સંપીને રહે તો માળો,

પરિવાર
સંપીને રહે તો માળો,
નહીં તો ફક્ત લોકોનો સરવાળો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

parivar
sampine rahe to malo,
nahi to fakt lokono saravalo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પાંદડું ત્યાં સુધી જ તાજું

પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે,
જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે,
જીવનમાં તમારી ડાળી કોણ છે એને
ઓળખજો અને જોડાયેલા રહેજો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

pandadu tya sudhi j taju rahe chhe,
jya sudhi dali sathe jodayelu chhe,
jivanama tamari dali kon chhe ene
olakhajo ane jodayela rahejo !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

અસ્તિત્વ પર ઘણાં “ઉઝરડા”થાય છે,

અસ્તિત્વ પર
ઘણાં “ઉઝરડા”થાય છે,
ત્યારે એક માણસ “સમજદાર”થાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

astitv par
ghan “uzarada”thay chhe,
tyare ek manas “samajadar”thay chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

મોટો નિર્ણય લેતી વખતે ડર

મોટો નિર્ણય લેતી વખતે
ડર લાગવો એ કંઈ ખોટું નથી,
પરંતુ ડરના કારણે નિર્યણ જ
ના કરવો એ ખોટું છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹

moto nirnay leti vakhate
dar lagavo e kai khotu nathi,
parantu darana karane niryan j
na karavo e khotu chhe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.