
પ્રેમના બે કસ શું મારી
પ્રેમના બે
કસ શું મારી લીધા,
જિંદગી ગોટાળે ચડી ગઈ !!
😂😂😂😂😂😂
prem na be
kas shu mari lidha,
jindagi gotale chadi gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો ગરમીમાં ચા છોડી
જે લોકો ગરમીમાં
ચા છોડી દેતા હોય છે,
એ કોઈ બીજાના મળવાથી
તમને પણ છોડી દેશે !!
😂😂😂😂😂😂
je loko garamima
cha chhodi deta hoy chhe,
e koi bijana malavathi
tamane pan chhodi deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ નાહવા જાઉં છું તો
આજકાલ નાહવા જાઉં છું
તો પાણી સામેથી જ કહે છે,
દીદી કાલે નાહી લેજો આજે
હું થોડુંક વધારે ઠંડુ છું !!
😂😂😂😂😂
aajakal nahava jau chhu
to pani samethi j kahe chhe,
didi kale nahi lejo aaje
hu thodunk vadhare thandu chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઘરનાને ચિંતા છે કે આને
ઘરનાને ચિંતા છે
કે આને કોણ મળશે,
દોસ્તોને ચિંતા છે કે
આને હજી કેટલી મળશે !!
😝😝😝😝😝😝
gharanane chinta chhe
ke aane kon malashe,
dostone chinta chhe ke
aane haji ketali malashe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
I Love You થી શરુ
I Love You થી
શરુ થયેલો કિસ્સો,
Iphone ની Demand
પર દમ તોડી દે છે !!
i love you thi
sharu thayelo kisso,
iphone ni demand
par dam todi de chhe !!
Gujarati Jokes
2 years ago
એક વાત કાન ખોલીને સાંભળી
એક વાત
કાન ખોલીને સાંભળી લેજે,
બીજી જોડે દાંડિયા રમ્યો
તો દાંડિયા તૂટે નહીં
ત્યાં સુધી મારીશ !!
😜😜😜😜😜
ek vat
kan kholine sambhali leje,
biji jode dandiya ramyo
to dandiya tute nahi
tya sudhi marish !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ઘણા લોકોને ઘમંડ હોય છે
ઘણા લોકોને ઘમંડ હોય છે કે
એમની પાછળ લાઈનો લાગી છે,
પણ એમને ખબર નથી લાઈનો ત્યાં જ
લાગે જ્યાં વસ્તુ સસ્તી હોય !!
😂😂😂😂😂😂
ghana lokone ghamand hoy chhe ke
emani pachhal laino lagi chhe,
pan emane khabar nathi laino tya j
lage jya vastu sasti hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ દુનિયામાં ચપ્પલથી મોટું કોઈ
આ દુનિયામાં ચપ્પલથી
મોટું કોઈ કપલ નથી,
એક ખોવાઈ જાય તો બીજું
આપોઆપ અસ્તિત્વ
ગુમાવી દે છે !!
😂😂😂😂😂😂
aa duniyama chappal thi
motu koi kapal nathi,
ek khovai jay to biju
aapoaap astitv
gumavi de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે પ્રેમ કરો બ્રેકઅપની ચિંતા
તમે પ્રેમ કરો
બ્રેકઅપની ચિંતા ના કરો,
એ તો એક બે વર્ષમાં એની
રીતે થઇ જશે !!
😂😂😂😂😂😂
tame prem karo
breakup ni chinta na karo,
e to ek be varsh ma eni
rite thai jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે દિવસથી કુતરાઓ વિચારતા હશે,
બે દિવસથી
કુતરાઓ વિચારતા હશે,
માણસોને નગરપાલિકાવાળા
ઉઠાવી ગયા કે શું !!
😂😂😂😂😂😂
be divas thi
kutarao vicharata hashe,
manasone nagarapalikavala
uthavi gaya ke shu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago