
જે લોકોમાં સામે બોલવાની હિંમત
જે લોકોમાં સામે
બોલવાની હિંમત નથી હોતી,
એ લોકો જ સ્ટેટસ મુકીને
સંભળાવતા હોય છે !!
😂😂😂😂😂😂😂
je lokoma same
bolavani himmat nathi hoti,
e loko j status mukine
sambhalavata hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સુંદર છોકરીઓ ક્યારેય ભણવામાં ધ્યાન
સુંદર છોકરીઓ ક્યારેય
ભણવામાં ધ્યાન નહીં આપે,
એમને ખબર જ છે કે
એમના માટે કોઈ ગધેડાની
જેમ વાંચતો જ હશે !!
😂😂😂😂😂😂😂
sundar chhokario kyarey
bhanavama dhyan nahi aape,
emane khabar j chhe ke
emana mate koi gadhedani
jem vanchato j hashe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
I Love You થી પણ
I Love You થી પણ
વધારે અસરકારક શબ્દ છે,
હમણાથી પાતળી લાગે છે !!
😂😂😂😂😂😂
i love you thi pan
vadhare asarakarak shabd chhe,
hamanathi patali lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા કોઈને પ્રેમ થતો તો
પહેલા કોઈને પ્રેમ થતો
તો ગુલાબનું ફૂલ આપતા હતા,
અને આજકાલ જીઓનું સીમકાર્ડ !!
😂😂😂😂😂😂
pahela koine prem thato
to gulab nu ful aapata hata,
ane aajakal jionu simkard !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હે ભગવાન આ સ્કૂલો જલ્દી
હે ભગવાન
આ સ્કૂલો જલ્દી ચાલુ કરાવો,
મમ્મી કરતા તો મેડમ જ
સારા છે !!
😂😂😂😂😂😂
he bhagavan
aa school o jaldi chalu karavo,
mummy karata to medam j
sara chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એટલા દિવસ તો અમારો પ્રેમ
એટલા દિવસ તો
અમારો પ્રેમ પણ ના ટક્યો,
જેટલા દિવસ આ કોરોના
ટકી ગયો છે !!
😂😂😂😂😂😂
etala divas to
amaro prem pan na takyo,
jetala divas aa corona
taki gayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો એટલા ભૂખ્યા હોય
અમુક લોકો
એટલા ભૂખ્યા હોય છે,
કે બીજાની ખુશીઓ પણ
ખાઈ જાય છે !!
😡😂😡😂😡😂😡
amuk loko
etala bhukhya hoy chhe,
ke bijani khushio pan
khai jay chhe !!
😡😂😡😂😡😂😡
Gujarati Jokes
2 years ago
છોકરીઓની સૌથી મોટી પ્રોબ્લેમ, જે
છોકરીઓની
સૌથી મોટી પ્રોબ્લેમ,
જે પસંદ આવે છે એ પ્રોપોઝ
નથી કરતા અને પ્રોપોઝ કરે છે
એ પસંદ નથી આવતા !!
😜😜😜😜😜😜
chhokarioni
sauthi moti problem,
je pasand aave chhe e propose
nathi karata ane propose kare chhe
e pasand nathi aavata !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
આ દુનિયા ભારતની બરાબરી શું
આ દુનિયા ભારતની
બરાબરી શું કરવાની,
ડોલરથી મોંઘી તો
આપણી ડુંગળી છે !!
😂😂😂😂😂😂
aa duniya bharat ni
barabari shu karavani,
dolar thi monghi to
aapani dungali chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગી બોરિંગ લાગે છે આજકાલ,
જિંદગી બોરિંગ લાગે છે આજકાલ,
વિચારું છું કે મેરેજ કરીને કોઈનું
જીવવું હરામ કરી નાખું !!
😂😂😂😂😂😂
jindagi boring lage chhe aajakal,
vicharu chhu ke marriage karine koinu
jivavu haram kari nakhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago