

ઘણા લોકોને ઘમંડ હોય છે
ઘણા લોકોને ઘમંડ હોય છે કે
એમની પાછળ લાઈનો લાગી છે,
પણ એમને ખબર નથી લાઈનો ત્યાં જ
લાગે જ્યાં વસ્તુ સસ્તી હોય !!
😂😂😂😂😂😂
ghana lokone ghamand hoy chhe ke
emani pachhal laino lagi chhe,
pan emane khabar nathi laino tya j
lage jya vastu sasti hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago