
બહેનના છોકરાઓને બગાડવામાં, એમની માસીનો
બહેનના છોકરાઓને
બગાડવામાં,
એમની માસીનો જ
હાથ હોય છે !!
😂😂😂😂😂😂
bahen na chhokaraone
bagadavama,
emani masino j
hath hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ એ લોકો પણ Attitude
આજકાલ એ લોકો પણ
Attitude બતાવવા લાગ્યા છે,
જેને એ પણ ખબર નથી કે
Attitude માં કેટલા T આવે છે !!
😝😝😝😝😝😝
aajakal e loko pan
attitude batavava lagya chhe,
jene e pan khabar nathi ke
attitude ma ketala t aave chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ખજુરમાંથી ખારેક જેવો થઇ ગયો,
ખજુરમાંથી
ખારેક જેવો થઇ ગયો,
છતાં હજુ ક્યાંય મેળ
પડતો નથી !!
😂😂😂😂😂😂😂
khajur mathi
kharek jevo thai gayo,
chhata haju kyany mel
padato nathi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક હું Cute અને મારી
એક હું Cute અને
મારી બહેન Cute,
બાકી આખી દુનિયા
ડરાવની ભૂત !!
💀💀💀💀💀💀💀
ek hu cute ane
mari bahen cute,
baki aakhi duniya
daravani bhut !!
💀💀💀💀💀💀💀
Gujarati Jokes
2 years ago
મને કોઈ છોકરીને Propose કરવાનો
મને કોઈ
છોકરીને Propose
કરવાનો ડર નથી લાગતો,
પણ ડર એ વાતનો લાગે છે
કે હા પાડી દીધી તો ખર્ચા
કોણ કરશે !!
😂😂😂😂😂
mane koi
chhokarine propose
karavano dar nathi lagato,
pan dar e vat no lage chhe
ke ha padi didhi to kharcha
kon karashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું
ગીતામાં ભગવાન
શ્રીકૃષ્ણ એ કહ્યું છે કે
જિંદગી મળી છે તો,
બઘડાટી બોલાવો ને શું
લબાડની જેમ જીવો છો !!
gitama bhagavan
srikrushn e kahyu chhe ke
jindagi mali chhe to,
baghadati bolavo ne shu
labad ni jem jivo chho !!
Gujarati Jokes
2 years ago
જે લોકોએ ચાલુ લેક્ચરમાં કોઈ
જે લોકોએ
ચાલુ લેક્ચરમાં કોઈ
દિવસ ધ્યાન નથી આપ્યું,
એ ઓનલાઈન લેક્ચરમાં
શું ધ્યાન આપવાના !!
😂😂😂😂😂😂
je lokoe
chalu lekchar ma koi
divas dhyan nathi aapyu,
e online lekchar ma
shu dhyan aapavana !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકોને લાગે છે કે
જે લોકોને લાગે છે કે અમે
બહુ ઓનલાઈન રહીએ છીએ,
એ જાણી લે કે અમે અમારા પૈસાથી
રીચાર્જ કરાવીએ છીએ !!
😜😜😜😜😜😜
je lokone lage chhe ke ame
bahu online rahie chhie,
e jani le ke ame amara paisathi
richarge karavie chhie !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ભગવાન આખા ગામનું સાંભળે છે,
ભગવાન
આખા ગામનું સાંભળે છે,
પણ મારો વારો આવે એટલે
ઈયરફોન લગાવી લે છે !!
😂😂😂😂😂😂
bhagavan
aakha gam nu sambhale chhe,
pan maro varo aave etale
earphone lagavi le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગમે તેટલું English શીખી લો,
ગમે તેટલું
English શીખી લો,
પણ ગાળો દેવાની મજા તો
ગુજરાતીમાં જ આવે હો !!
😂😂😂😂😂😂
game tetalu
english shikhi lo,
pan galo devani maja to
gujaratima j aave ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago