
મહેરબાની કરીને નવી ૨૦૦ રૂપિયાની
મહેરબાની કરીને
નવી ૨૦૦ રૂપિયાની નોટ
સાથે ફોટા મુકવા નહિ,
અહીં નોટ કોણ છે એ
ઓળખવામાં તકલીફ
થાય છે !!
😜😜😜😜😜
maherabani karine
navi 200 rupiyani note
sathe phota mukava nahi,
ahi note kon chhe e
olakhavama takalif
thay chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
ફીમેલ બેસ્ટીના નખરા, વાઈફ વાળા
ફીમેલ બેસ્ટીના નખરા,
વાઈફ વાળા હોય છે !!
😂😂😂😂😂😂
female bestie na nakhara,
wife vale hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પુરા બે ધોરણ પાછળ હતી
પુરા બે ધોરણ
પાછળ હતી મારાથી,
આજે બે છોકરાથી
આગળ છે મારાથી !!
😂😂😂😂😂😂
pur be dhoran
pachhal hati marathi,
aaje be chhokar thi
aagal chhe marathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હા માન્યું કે બહેનજી કહેવાથી
હા માન્યું કે
બહેનજી કહેવાથી
છોકરીઓને ખોટું લાગે છે,
પણ ભાઈ કહીએ ત્યાં તો
છોકરા આખા ભડકી
જાય છે !!
😂😂😂😂😂😂
ha manyu ke
bahenaji kahevathi
chhokarione khotu lage chhe,
pan bhai kahie tya to
chhokara aakha bhadaki
jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોડા ઉઠવા વાળાના સપના પણ
મોડા ઉઠવા વાળાના
સપના પણ મોટા હોય છે,
એ વહેલા ઉઠવા વાળા
ક્યારેય ના સમજી શકે !!
😂😂😂😂😂😂
moda uthava valana
sapana pan mota hoy chhe,
e vahela uthava vala
kyarey na samaji shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ અમનેય પ્રેમ કરતા શીખવાડો,
કોઈ અમનેય
પ્રેમ કરતા શીખવાડો,
અમારે તો રોજ ઝગડા
જ થાય છે !!
😂😂😂😂😂😂
koi amaney
prem karata shikhavado,
amare to roj zagada
j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જટિલમાં જટિલ સમસ્યાનો ૧ કલાકમાં
જટિલમાં જટિલ
સમસ્યાનો ૧ કલાકમાં ઉકેલ
લાવનાર તાંત્રિક બાબા,
PUC માટે ૩ કલાકથી
લાઈનમાં ઉભા છે !!
😂😂😂😂😂😂
jatil ma jatil
samasyano 1 kalak ma ukel
lavanar tantrik baba,
puc mate 3 kalak thi
line ma ubha chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આમ તો ભૂત જેવી કોઈ
આમ તો ભૂત જેવી
કોઈ વસ્તુ નથી હોતી,
પણ હા ચુડેલ જેવી મારી
એક ફ્રેન્ડ જરૂર છે !!
😂😂😂😂😂😂
aam to bhut jevi
koi vastu nathi hoti,
pan ha chhudel jevi mari
ek friend jarur chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ મોટાભાગે એટલે જાડી નથી
છોકરીઓ મોટાભાગે
એટલે જાડી નથી હોતી,
કેમ કે એ ખાવા કરતા
ભાવ વધારે ખાતી હોય છે !!
😂😂😂😂😂😂
chhokario motabhage
etale jadi nathi hoti,
kem ke e khava karata
bhav vadhare khati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સાચો પ્રેમ તો એ છે,
સાચો પ્રેમ તો એ છે,
જે ઘડી ઘડી બ્લોક કરીને
પાછા અનબ્લોક કરી દે !!
😂😂😂😂😂
sacho prem to e chhe,
je ghadi ghadi block karine
pachha unblock kari de !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago