
છોકરીઓના નંબર લઈને શું કરશો,
છોકરીઓના
નંબર લઈને શું કરશો,
બ્લોક તો તમને એ
વોટ્સએપમાં પણ કરી દેશે !!
😂😂😂😂😂😂
chhokariona
number laine shu karasho,
block to tamane e
whatsaap ma pan kari deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિવાળી સુધી કોઈ મિત્ર પહેલી
દિવાળી સુધી
કોઈ મિત્ર પહેલી રીંગે
ફોન ન ઉપાડે તો દુઃખ ના લગાડવું,
કદાચ તે ઘરના માળીયે
ચડ્યો હોઈ શકે !!
😂😂😂😂😂
divali sudhi
koi mitr paheli ringe
phon na upade to dukh na lagadavu,
kadach te ghar na maliye
chadyo hoi shake !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈપણ ગુના વગર જ, કરેલું
કોઈપણ ગુના વગર જ,
કરેલું સરેન્ડર એટલે લગ્ન.
koipan guna vagar j,
karelu sarendar etale lagn.
Gujarati Jokes
2 years ago
એ મારી બધી જ વાત
એ મારી
બધી જ વાત માને છે,
પણ એક કલાક લપ
કર્યા પછી !!
😂😂😂😂😂😂😂
e mari
badhi j vat mane chhe,
pan ek kalak lap
karya pachhi !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ તો બેરોજગારીમાં થાય છે,
પ્રેમ તો
બેરોજગારીમાં થાય છે,
નોકરી જોઇને તો લગ્ન થાય છે !!
😂😂😂😂😂😂
prem to
berojagarima thay chhe,
nokari joine to lagn thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી જગ્યાએ દલીલ ના કરો,
બધી જગ્યાએ દલીલ ના કરો,
મારપીટ કરો અને પતાવો !!
😂😂😂😂😂😂
badhi jagyae dalil na karo,
marapit karo ane patavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મોટી બેનને માખણ લગાવીને બધું
મોટી બેનને માખણ
લગાવીને બધું કામ કરાવી લેતા,
નાની બેનને બહુ સારી રીતે
આવડે છે !!
😂😂😂😂😂😂
moti ben ne makhan
lagavine badhu kam karavi leta,
nani ben ne bahu sari rite
aavade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિચારુ છુ કે મઢાવી લવ
વિચારુ છુ કે મઢાવી લવ
બધા દોસ્તો ને વિટી મા,
આખરે છે તો બધા નંગ જ ને !!
😂😂😂😂😂😂😂
vicharu chhu ke madhavi lav
badha dosto ne viti ma,
aakhare chhe to badha nang j ne !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું અને મારો મોબાઈલ, એકબીજાથી
હું અને મારો મોબાઈલ,
એકબીજાથી અલગ નથી
રહી શકતા !!
😂😂😂😂😂
hu ane maro mobile,
ekabijathi alag nathi
rahi shakata !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગમે તે કહો પણ એક
ગમે તે કહો
પણ એક વાર ઉઠ્યા પછી,
ફરીવાર સુઈ જવાની મજા જ
અલગ છે !!
😂😂😂😂😂
game te kaho
pan ek var uthya pachhi,
farivar sui javani maja j
alag chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago