
જયારે ભગવાન બધાને અક્કલ વહેંચી
જયારે ભગવાન બધાને
અક્કલ વહેંચી રહ્યા હતા,
ત્યારે મારા ભાઈબંધો
ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા !!
😂😂😂😂😂😂
jayare bhagavan badhane
akkal vahenchi rahya hata,
tyare mara bhaibandho
ghasaghasat unghi rahya hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બેઈજ્જતીની બીક લાગે સાહેબ, બાકી
બેઈજ્જતીની બીક લાગે સાહેબ,
બાકી આજે રોડ પર પડેલી ૧૦ની નોટ
એકદમ ઓરીજનલ હતી !!
😂😂😂😂😂😂
beijjatini bik lage saheb,
baki aaje rod par padeli 10ni note
ekadam original hati !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પિક્ચર ગમે તેવું ફ્લોપ હોય,
પિક્ચર
ગમે તેવું ફ્લોપ હોય,
પણ કોર્નર સીટવાળા
પૈસા વસુલ કરી લે છે !!
😂😂😂😂😂
picture
game tevu flop hoy,
pan corner sit vala
paisa vasul kari le chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
યાદ રાખજો મિત્રો ગોરી ગોરી
યાદ રાખજો મિત્રો
ગોરી ગોરી છોકરીઓ,
લગ્ન પછી કાળી કાળી
રોટલીઓ બનાવે છે !!
😂😂😂😂😂
yad rakhajo mitro
gori gori chhokario,
lagn pachi kali kali
rotalio banave chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્લીઝ ભગવાન બે ત્રણ કરોડ
પ્લીઝ ભગવાન
બે ત્રણ કરોડ રૂપિયા,
મારા મોઢા પર ઘા કરી દો !!
😂😂😂😂😂😂
please bhagavan
be tran karod rupiya,
mara modha par gha kari do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક મિત્રો વાંદરીપાના જેવા હોય,
અમુક મિત્રો
વાંદરીપાના જેવા હોય,
ગમે ત્યાં લાગી જાય !!
😂😂😂😂😂😂
amuk mitro
vandaripana jeva hoy,
game tya lagi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજ સુધી મેં ક્યારેય નથી
આજ સુધી મેં
ક્યારેય નથી સાંભળ્યું,
કે કોઈ છોકરી છોકરાને
મનાવતી હોય !!
😂😂😂😂😂😂
aaj sudhi me
kyarey nathi sambhalyu,
ke koi chhokari chhokarane
manavati hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શરીરને એક્ષરસાઇઝની જરૂર છે, અને
શરીરને
એક્ષરસાઇઝની જરૂર છે,
અને આત્માને છોલે ભટુરેની !!
😂😂😂😂😂😂
sarir ne
exercise ni jarur chhe,
ane atmane chhole bhatureni !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને, એન્જીનીયરીંગ સિવાય
એન્જીનીયરીંગ
કોલેજના વિદ્યાર્થીઓને,
એન્જીનીયરીંગ સિવાય
બાકી બધું આવડે !!
😂😂😂😂😂😂
engineering
cillege na vidyarthione,
engineering sivay
baki badhu aavade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બાબુ જલ્દી પાછો આવી જા,
બાબુ જલ્દી
પાછો આવી જા,
એના પહેલા કે મને કોઈ
બીજો પટાવી લે !!
😂😂😂😂😂😂
babu jaldi
pachho aavi ja,
ena pahela ke mane koi
bijo patavi le !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago