
મફતમાં એક જ વસ્તુ મળે
મફતમાં
એક જ વસ્તુ મળે છે,
એ છે ટેન્શન !!
😂😂😂😂😂😂
mafat ma
ek j vastu male chhe,
e chhe tension !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સ્કુલ/કોલેજમાં તો ઠીક, બાકી સાચો
સ્કુલ/કોલેજમાં તો ઠીક,
બાકી સાચો પ્રેમ તો ટ્યુશન
ક્લાસમાં જ થાય છે !!
😂😂😂😂😂😂
skul/college ma to thik,
baki sacho prem to tuition
class ma j thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ વ્યક્તિ એટલી પણ ખરાબ
કોઈ વ્યક્તિ એટલી પણ
ખરાબ નથી હોતી,
જેટલી આધાર કાર્ડ અને
વિડીયો કોલમાં લાગે છે !!
😂😂😂😂😂😂
koi vyakti etali pan
kharab nathi hoti,
jetali aadhar kard ane
video call ma lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક તો સિંગલ હોવાનું દુઃખ
એક તો સિંગલ
હોવાનું દુઃખ છે અને,
ઉપરથી લોકો એ પણ નથી
માનતા કે હું સિંગલ છું !!
😡😂😡😂😡😂
ek to singale
hovanu dukh chhe ane,
upar thi loko e pan nathi
manata ke hu singale chhu !!
😡😂😡😂😡😂
Gujarati Jokes
2 years ago
હું તો શોધી શોધીને થાક્યો,
હું તો શોધી શોધીને થાક્યો,
પણ બ્યુટી વિથ બ્રેઈન હોય એવી
છોકરી ક્યાંય મળતી જ નથી !!
😂😂😂😂😂
hu to shodhi shodhine thakyo,
pan beauty with brain hoy evi
chhokari kyany malati j nathi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મેચ પતી ગઈ હોય, તો
મેચ પતી ગઈ હોય,
તો ઓનલાઈન થા વાંદરા !!
😂😂😂😂😂😂
match pati gai hoy,
to online tha vandara !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Impossible વસ્તુ છે સાહેબ, કે
Impossible વસ્તુ છે સાહેબ,
કે વિડીયો કોલમાં કોઈ છોકરો
પોતાના વાળ પર હાથ ના લગાવે !!
😂😂😂😂😂😂
impossible vastu chhe saheb,
ke vidiyo call ma koi chhokaro
potana val par hath na lagave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારા ભાઈને બસ એક જ
મારા ભાઈને
બસ એક જ કામ છે,
મને યાદ દેવડાવવાનું
કે હું જાડી છું !!
😂😂😂😂😂😂
mara bhai ne
bas ek j kam chhe,
mane yad devadavavanu
ke hu jadi chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ મળ્યો ત્યારે કહેતો હતો
એ મળ્યો ત્યારે
કહેતો હતો કે પાઈલોટ બનીશ,
આજે હાલત એવી છે કે એક માખી
પણ નથી ઉડાવી શકતો !!
😂😂😂😂😂😂
e malyo tyare
kaheto hato ke pilot banish,
aaje halat evi chhe ke ek makhi
pan nathi udavi shakato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શોધવા બેસીએ તો અલીબાબાનો ખજાનો
શોધવા બેસીએ તો
અલીબાબાનો ખજાનો પણ મળી જાય,
પણ બોયફ્રેન્ડ વગરની છોકરી નહીં !!
😝😝😝😝😝😝
sodhava besie to
alibabano khajano pan mali jay,
pan boyfriend vagar ni chhokari nahi !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago