એ મળ્યો ત્યારે કહેતો હતો
એ મળ્યો ત્યારે
કહેતો હતો કે પાઈલોટ બનીશ,
આજે હાલત એવી છે કે એક માખી
પણ નથી ઉડાવી શકતો !!
😂😂😂😂😂😂
e malyo tyare
kaheto hato ke pilot banish,
aaje halat evi chhe ke ek makhi
pan nathi udavi shakato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago