
પરીક્ષામાં ટોપ તો હું પણ
પરીક્ષામાં ટોપ તો
હું પણ આરામથી કરી શકું,
પણ મારા હરામી મિત્રો મને
વાંચવા દે તો ને !!
😂😂😂😂😂😂
parikshama top to
hu pan aaram thi kari shaku,
pan mara harami mitro mane
vanchava de to ne !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજકાલ ક્યાંય ફરવા જવાની જરૂર
આજકાલ ક્યાંય
ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ
મગજ ફેરવી નાખે છે !!
😂😂😂😂😂
aajakal kyany
farava javani jarur nathi,
ketalak loko betha betha j
magaj feravi nakhe chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હમણાં બસમાં એક છોકરી #Smile
હમણાં બસમાં
એક છોકરી #Smile આપી
આપીને થાકી ગઈ,
પણ મેં સીટ ના આપી તે
ના જ આપી !!
😂😂😂😂😂
hamana bas ma
ek chhokari #smile aapi
aapine thaki gai,
pan me sit na aapi te
na j aapi !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમારે તો બાબુ હશે, ચાલો
તમારે તો બાબુ હશે,
ચાલો હું સુઈ જાઉં હવે !!
😂😂😂😂😂😂
tamare to babu hashe,
chalo hu sui jau have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલો નસીબદાર હશે એ કુતરો,
કેટલો નસીબદાર હશે એ કુતરો,
જે રોજ એના STORY STATUS
માં દેખાય છે !!
😂😂😂😂😂😂
ketalo nasibadar hashe e kutaro,
je roj ena story status
ma dekhay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
31 ડીસેમ્બર પર જોરદાર પાર્ટી
31 ડીસેમ્બર પર
જોરદાર પાર્ટી કરવી છે,
2023 આવવાની નહીં
2022 પૂરું થવાની !!
😂😂😂😂😂😂
31 december par
joradar parti karavi chhe,
2023 aavavani nahi
2022 puru thavani !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
2 કલાક લેકચર આપીને મમ્મી
2 કલાક લેકચર
આપીને મમ્મી કહે છે,
મેં તો આને કંઈ કહેવાનું જ
છોડી દીધું છે !!
😂😂😂😂😂😂
2 kalak lecture
aapine mummy kahe chhe,
me to aane kai kahevanu j
chhodi didhu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કળયુગ છે સાહેબ, બાકી કોણે
કળયુગ છે સાહેબ,
બાકી કોણે વિચારેલું કે મચ્છરને
પણ અગરબત્તી કરવી પડશે !!
😂😂😂😂😂😂
kalayug chhe saheb,
baki kone vicharelu ke machchhar ne
pan agarabatti karavi padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો દોસ્તી તોડી, તો હું
જો દોસ્તી તોડી,
તો હું ટાંટિયા તોડી
નાખીશ તારા !!
😂😂😂😂😂
jo dosti todi,
to hu tantiya todi
nakhish tara !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાંચવું મુશ્કેલ નથી સાહેબ, પણ
વાંચવું મુશ્કેલ નથી સાહેબ,
પણ વાંચતી વખતે જે ઊંઘ આવે
એને રોકવી મુશ્કેલ હોય છે !!
😂😂😂😂😂😂
vanchavu muskel nathi saheb,
pan vanchati vakhate je ungh aave
ene rokavi muskel hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago