
જે છોકરીઓ #BIO માં લખે
જે છોકરીઓ #BIO માં
લખે છે પાપાની પરી,
એ છોકરીઓ જ ધોળા દિવસે
ઉડીને બાપાને તારા દેખાડી દે છે !!
😂😂😂😂😂😂
je chhokario #bio ma
lakhe chhe papani pari,
e chhokario j dhola divase
udine bapane tara dekhadi de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હજુ સુધી ખાનદાન વાળાઓ સાથે
હજુ સુધી ખાનદાન વાળાઓ
સાથે #Adjust નથી થઇ,
ખબર નહીં સાસરી વાળાઓ
જોડે શું થશે !!
😂😂😂😂😂😂
haju sudhi khanadan valao
sathe #adjust nathi thai,
khabar nahi sasari valao
jode shu thashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી ઉંમરના છોકરાઓના ત્રણ-ચાર વખત
મારી ઉંમરના
છોકરાઓના ત્રણ-ચાર
વખત બ્રેકઅપ થઇ ગયા છે,
અને યાર મારે હજી પેલી વખત
સેટિંગના પણ ફાંફા છે !!
😂😂😂😂😂
mari ummar na
chhokaraona tran-char
vakhat breakup thai gaya chhe,
ane yar mare haji peli vakhat
setting na pan fafa chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગુજરાતી માં-બાપ ક્યારેય ગુડ મોર્નિંગ
ગુજરાતી માં-બાપ ક્યારેય
ગુડ મોર્નિંગ નથી બોલતા,
ખાલી પંખો બંધ કરી દે છે !!
😂😂😂😂😂😂
gujarati ma-bap kyarey
good morning nathi bolata,
khali pankho bandh kari de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જુડવા છોકરીથી લગ્ન થઇ જાય
જુડવા છોકરીથી લગ્ન
થઇ જાય તો મજા પડી જાય,
ખબર ના પડે કે કઈ સાળી છે
ને કઈ ઘરવાળી !!
😂😂😂😂😂😂
judava chhokarithi lagn
thai jay to maja padi jay,
khabar na pade ke kai sali chhe
ne kai gharavali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બંદ કરો કહેવાનું કે છોકરીઓ
બંદ કરો કહેવાનું કે
છોકરીઓ બિલ નથી આપતી,
હવે તમારા વાળી ભિખારી હોય
તો અમે શું કરીએ !!
😂😂😂😂😂😂
band karo kahevanu ke
chhokario bil nathi aapati,
have tamara vali bhikhari hoy
to ame shu karie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ટ્રાફિક જામ તો ફોર વ્હીલર
ટ્રાફિક જામ તો
ફોર વ્હીલર માટે થાય છે,
ટૂ વ્હીલર માટે તો એ ટેલેન્ટ
બતાવવાની તક હોય છે !!
😂😂😂😂😂😂
traffic jam to
four wheeler mate thay chhe,
two wheeler mate to e talent
batavavani tak hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આખો દિવસમાં "ગાળો" જ છે,
આખો દિવસમાં
"ગાળો" જ છે,
જે બોલીને મને
શાંતિ થાય છે !!
😂😂😂😂😂😂
aakho divas ma
"galo" j chhe,
je boline mane
shanti thay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બાઠકી છોકરીઓ ખાલી દેખાવમાં જ
બાઠકી છોકરીઓ ખાલી
દેખાવમાં જ ભોળી હોય છે,
હકીકતમાં તો આપણને પણ
વેચી ખાય એવી હોય છે !!
😝😝😝😝😝😝
bathaki chhokario khali
dekhav ma j bholi hoy chhe,
hakikat ma to aapan ne pan
vechi khay evi hoy chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
તમે ગમે તે કહો, બાઠકી
તમે ગમે તે કહો,
બાઠકી છોકરીને
બોલવામાં કોઈ ના પોગે !!
😂😂😂😂😂😂
tame game te kaho,
bathaki chhokarine
bolavama koi na poge !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago