
જો બેસ્ટફ્રેન્ડ ધમકી આપે તો
જો બેસ્ટફ્રેન્ડ ધમકી આપે
તો મુંઝાવાનું નહીં,
ક્યોંકી ગરજતે બાદલ
કભી બરસતે નહીં !!
😂😂😂😂😂😂
jo bestfriend dhamaki aape
to munzavanu nahi,
kyonki garajate badal
kabhi barasate nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમથું આ મહિનાનું નામ જેઠ
અમથું આ મહિનાનું
નામ જેઠ નથી પડ્યું,
ભલભલાને માથે ઓઢવું પડે !!
😂😂😂😂😂
amathu aa mahinanu
nam jeth nathi padyu,
bhalabhalane mathe odhavu pade !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકોનું સાંભળવું એના કરતા, હું
લોકોનું સાંભળવું
એના કરતા,
હું ગીતો સાંભળવાનું
પસંદ કરું છું !!
😂😂😂😂😂
lokonu sambhalavu
ena karata,
hu gito sambhalavanu
pasand karu chhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ લોકોને 21 તોપોની સલામી,
એ લોકોને
21 તોપોની સલામી,
જે શિયાળામાં પણ
રોજ નાહ્ય છે !!
😂😂😂😂😂
e lokone
21 toponi salami,
je shiyalama pan
roj nahy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધા લોકો કંઈ રાત્રે બે
બધા લોકો કંઈ રાત્રે
બે વાગે ડિપ્રેશનમાં નથી હોતા,
અમુક લોકો કિચનમાં ખાવાનું
પણ શોધતા હોય છે !!
😂😂😂😂😂😂😂
badh loko kai ratre
be vage dipreshanam nathi hot,
amuk loko kichanam khavanu
pan shodhat hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Reply ના કરવો હોય તો
Reply ના કરવો
હોય તો Seen પણ ના કરો,
વધારે બેઈજ્જતી Feel
થાય છે યાર !!
😂😂😂😂😂😂
reply na karavo
hoy to seen pan na karo,
vadhare beijjati feel
thay chhe yar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું
આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું થયું,
હું પોતું કરતો હતો ને મારી વાઈફએ એક
પગલું પાડ્યું એટલે ધમકાવી જ નાખી !!
😂😂😂😂😂😂
a lockdown varshonu sapanu puru thayu,
hu potu karato hato ne mari wifea ek
pagalu padyu etale dhamakavi j nakhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ છોકરીને એટલા પણ મેસેજ
કોઈ છોકરીને
એટલા પણ મેસેજ ના કરવા,
કે એ પોતાને કરીના અને તમને
કમીના સમજવા લાગે !!
😂😂😂😂😂😂
koi chhokarine
etal pan message na karav,
ke e potane karin ane tamane
kamin samajav lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓયે તું મને Propose કરી
ઓયે તું મને
Propose કરી તો જો,
જો ના પાડું તો બે
ઝાપટ મારી દેજે !!
😂😂😂😂😂😂
oye tu mane
propose kari to jo,
jo na padu to be
zapat mari deje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ કિસ્મત વાળા હોય છે
બહુ કિસ્મત
વાળા હોય છે એ લોકો,
જેનું નેટ ગોદડાની અંદર
પણ ચાલતું હોય છે !!
😂😂😂😂😂😂
bahu kismat
val hoy chhe e loko,
jenu net godadani andar
pan chalatu hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago