Teen Patti Master Download
સ્ત્રી બધું જ સહન કરે

સ્ત્રી બધું જ
સહન કરે છે,
અને પુરુષ સ્ત્રીને
સહન કરે છે !!
😝😝😝😝😝😝😝

stri badhu j
sahan kare chhe,
ane purush strine
sahan kare chhe !!
😝😝😝😝😝😝😝

Gujarati Jokes

2 years ago

"માં"ને દીકરાની રગે-રગની ખબર હોય

"માં"ને દીકરાની
રગે-રગની ખબર હોય છે,
ને "પત્ની"ને દુખતી રગની !!
😜😜😜😜😜

"ma" ne dikarani
rage-rag ni khabar hoy chhe,
ne "patni" ne dukhati rag ni !!
😜😜😜😜😜

Gujarati Jokes

2 years ago

આજે મારી જરૂર પડી લાગે

આજે મારી
જરૂર પડી લાગે છે,
એણે મને #Unblock કર્યો છે !!
😂😂😂😂😂😂

aaje mari
jarur padi lage chhe,
ene mane #unblock karyo chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

અમુક લોકો મુલાકાતને નહીં, મુક્કા

અમુક લોકો
મુલાકાતને નહીં,
મુક્કા લાતને લાયક હોય છે !!
😂😂😂😂😂😂

amuk loko
mulakat ne nahi,
mukka lat ne layak hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મોબાઈલની બેટરી જ તમને મોબાઈલ

મોબાઈલની બેટરી જ
તમને મોબાઈલ છોડાવી શકે,
બાકી કોઈના બાપની
તાકાત નથી !!
😂😂😂😂😂😂

mobile ni betari j
tamane mobile chhodavi shake,
baki koina bap ni
takat nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તું ફૂલ નહીં પણ એક

તું ફૂલ નહીં પણ
એક પ્રકારનું ઘાસ છો,
સાચું કહું તો તું એક
મોટો ત્રાસ છો !!
😂😂😂😂😂😂

tu ful nahi pan
ek prakar nu ghas chho,
sachu kahu to tu ek
moto tras chho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તમે ગમે એટલી ઈજ્જત કમાઈ

તમે ગમે
એટલી ઈજ્જત કમાઈ લો,
પણ દોસ્તો સામે તો હંમેશા
બેઈજ્જત થવાના જ !!
😂😂😂😂😂😂

tame game
etali ijjat kamai lo,
pan dosto same to hammesha
beijjat thavana j !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

દરરોજ બસ એક જ મગજમારી

દરરોજ બસ
એક જ મગજમારી હોય,
કે આજે હું કયા કપડા પહેરું ?
😂😂😂😂😂😂

dararoj bas
ek j magajamari hoy,
ke aaje hu kaya kapada paheru?
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

ખબર નહીં મારી સાસુ મને

ખબર નહીં મારી સાસુ મને
એ બંગડીઓ ક્યારે આપશે,
જે સિરિયલમાં બધી સાસુ
એમની વહુઓને આપે છે !!
😂😂😂😂😂😂

khabar nahi mari sasu mane
e bangadio kyare aapashe,
je siriyal ma badhi sasu
emani vahuone aape chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જરૂરી નથી કે છોકરી હસી

જરૂરી નથી કે
છોકરી હસી તો ફસી,
હોય શકે કે એ તમારું મોઢું
જોઇને હસતી હોય !!
😂😂😂😂😂😂

jaruri nathi ke
chhokari hasi to fasi,
hoy shake ke e tamaru modhu
joine hasati hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.