

આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું
આ લોકડાઉનમાં વર્ષોનું સપનું પૂરું થયું,
હું પોતું કરતો હતો ને મારી વાઈફએ એક
પગલું પાડ્યું એટલે ધમકાવી જ નાખી !!
😂😂😂😂😂😂
a lockdown varshonu sapanu puru thayu,
hu potu karato hato ne mari wifea ek
pagalu padyu etale dhamakavi j nakhi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago