
વાત તો પ્રેમ કરવાની થઇ
વાત તો પ્રેમ
કરવાની થઇ હતી,
તું તો ખર્ચા કરાવવા લાગી !!
😂😂😂😂😂😂
vat to prem
karavani thai hati,
tu to kharch karavav lagi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈએ કહ્યું સમય કોઈ દિવસ
કોઈએ કહ્યું સમય
કોઈ દિવસ રોકાતો નથી,
પછી મેં ઘડિયાળના સેલ
જ કાઢી નાખ્યા !!
😂😂😂😂😂😂
koie kahyu samay
koi divas rokato nathi,
pachhi me ghadiyal na sel
j kadhi nakhya !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક જ તો જિંદગી છે
એક જ તો
જિંદગી છે મારી પાસે,
હવે એને પણ મેરેજ કરીને
બરબાદ કરી દઉં ?
😂😂😂😂😂😂
ek j to
jindagi chhe mari pase,
have ene pan marriage karine
barabad kari dau?
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પરીક્ષામાંથી બધું જ ભાઈબંધમાંથી લખવા
પરીક્ષામાંથી બધું જ
ભાઈબંધમાંથી લખવા છતાં,
એની કરતા વધારે માર્ક્સ
લાવવા એ પણ એક કળા છે !!
😂😂😂😂😂😂
pariksha mathi badhu j
bhaibandh mathi lakhava chhata,
eni karata vadhare marks
lavava e pan ek kala chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બિસ્તરા પોટલા બાંધીને જાઉં હવે
બિસ્તરા પોટલા
બાંધીને જાઉં હવે ગીરનાર,
તમારી ભાભી પિયરથી
પાછી આવે છે !!
😂😂😂😂😂😂
bistara potala
bandhine jau have giranar,
tamari bhabhi piyar thi
pachhi aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હું મારી #GF થી કંટાળી
હું મારી #GF
થી કંટાળી ગયો છું,
શોધીને થાક્યો ક્યાંય
મળતી જ નથી !!
😂😂😂😂😂😂
hu mari #gf
thi kantali gayo chhu,
shodhine thakyo kyany
malati j nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે લોકો કહેતા હોય છે
જે લોકો કહેતા હોય છે
કે મારે લગન નથી કરવા,
લગન પછી સૌથી વધારે
બાળકો એને જ હોય છે !!
je loko kaheta hoy chhe
ke mare lagan nathi karava,
lagan pachhi sauthi vadhare
balako ene j hoy chhe !!
Gujarati Jokes
2 years ago
અમુક દોસ્તને જોઇને લાગે, કે
અમુક દોસ્તને જોઇને લાગે,
કે આ આખી જિંદગી
મારું લોહી પીશે !!
😂😂😂😂😂
amuk dost ne joine lage,
ke aa aakhi jindagi
maru lohi pishe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
થોડાક દિવસ પહેલા જે દિલમાં
થોડાક દિવસ
પહેલા જે દિલમાં રહેતો,
હવે એ મારા #બ્લોક
લીસ્ટમાં રહે છે !!
😂😂😂😂😂😂
thodak divas
pahela je dil ma raheto,
have e mara #block
list ma rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક લડકી કો દેખા તો
એક લડકી કો
દેખા તો ઐસા લગા,
યાર આ તો
આપણાથી ના પટે !!
😂😂😂😂😂
ek ladaki ko
dekha to aisa laga,
yar aa to
aapanathi na pate !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago