Teen Patti Master Download
મજાકમાં કીધું હતું કે ઘર

મજાકમાં કીધું હતું
કે ઘર છોડીને જતો રહીશ
અને ઘરવાળાઓએ રસ્તા માટે
નાસ્તો પણ બનાવી દીધો !!

majak ma kidhu hatu
ke ghar chhodine jato rahish
ane gharavalaoe rasta mate
nasto pan banavi didho !!

Gujarati Jokes

1 year ago

આ ફેબ્રુઆરીમાં હવે ઘણા આલતુ

આ ફેબ્રુઆરીમાં હવે
ઘણા આલતુ ફાલતું ડે આવશે,
જેની સાથે મારી જેવા શરીફ લોકોને
કંઈ લેવા દેવા નથી !!

aa February ma have
ghana aalatu falatu day aavashe,
jeni sathe mari jeva sharif lokone
kai leva deva nathi !!

Gujarati Jokes

1 year ago

ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે

ડીગ્રી મેળવ્યા બાદ
ધીમે ધીમે સમજાઈ રહ્યું છે
કે ડીગ્રી ગોળ વાળીને કેમ
આપવામાં આવે છે !!

degree melavya bad
dhime dhime samajai rahyu chhe
ke degree gol valine kem
aapavama aave chhe !!

Gujarati Jokes

1 year ago

તરસી જશો મને જોવા માટે

તરસી જશો
મને જોવા માટે પણ,
બસ એકવાર 5-10 હજાર
ઉધાર આપી તો જુઓ !!

tarasi jasho
mane jova mate pan,
bas ekavar 5-10 hajar
udhar aapi to juo !!

Gujarati Jokes

1 year ago

બોલો મિત્રો હજુ આઝાદ ફરી

બોલો મિત્રો હજુ
આઝાદ ફરી રહ્યા છો કે પછી
લઇ લીધા કોઈએ લપેટામાં !!

bolo mitro haju
aazad fari rahya chho ke pachhi
lai lidha koie lapeta ma !!

Gujarati Jokes

1 year ago

હવે તો સિંગલ હોવું એ

હવે તો સિંગલ હોવું એ પણ
કોઈ ગુપ્તરોગ જેવું થઇ ગયું છે,
કહેતા પણ શરમ આવે છે !!

have to single hovu e pan
koi guptarog jevu thai gayu chhe,
kaheta pan sharam aave chhe !!

Gujarati Jokes

1 year ago

ઈતિહાસ સાક્ષી છે કે આજ

ઈતિહાસ સાક્ષી છે
કે આજ સુધી કોઈપણ
વ્યક્તિએ તેની સાળી સાથે
ગુસ્સામાં વાત નથી કરી !!

itihas sakshi chhe
ke aaj sudhi koipan
vyakti e teni sali sathe
gussa ma vat nathi kari !!

Gujarati Jokes

1 year ago

DOG LOVERS ની અલગ દુનિયા

DOG LOVERS
ની અલગ દુનિયા હોય છે,
તેમના માટે કુતરો માણસ છે
અને બાકી બધા કુતરા !!

dog lovers
ni alag duniya hoy chhe,
temana mate kutaro manas chhe
ane baki badha kutara !!

Gujarati Jokes

1 year ago

દરેક પત્ની માટે પતિદેવ ત્યાં

દરેક પત્ની માટે પતિદેવ
ત્યાં સુધી જ પરમેશ્વર રહે છે,
જ્યાં સુધી પત્નીને પતિની બીજી કોઈ
પૂજારણની ખબર નથી પડતી !!

darek patni mate patidev
tya sudhi j parameshvar rahe chhe,
jya sudhi patnine patini biji koi
pujaranani khabar nathi padati !!

Gujarati Jokes

1 year ago

આ વખતે મેં રાજનૈતિક કારણોસર

આ વખતે મેં રાજનૈતિક
કારણોસર માલદીવની ટ્રીપ રદ કરી છે,
આગળ પણ મેં બે ત્રણ વાર આર્થિક સંકટના
કારણે માલદીવની ટ્રીપ રદ કરી હતી !!

aa vakhate me rajanaitik
karanosar maldives ni trip rad kari chhe,
aagal pan me be tran var aarthik sankatana
karane maldives ni trip rad kari hati !!

Gujarati Jokes

1 year ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.