
છોકરો બસ અમીર હોવો જોઈએ,
છોકરો બસ
અમીર હોવો જોઈએ,
ગરીબ તો અમે એને બનાવી દઈશું !!
- દરેક ગર્લફ્રેન્ડ
😂😂😂😂😂
chhokaro bas
amir hovo joie,
garib to ame ene banavi daishun !!
- darek garlaphrend
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
======આજનું ફાલતું જ્ઞાન====== દારૂડિયા મિત્ર
======આજનું ફાલતું જ્ઞાન======
દારૂડિયા મિત્ર સામે ક્યારેય
ઉધરસ ના ખાવી,
એ ટણપો એવી જ સલાહ આપશે
કે એક પેગ મારી લે મટી જશે !!
========જ્ઞાન સમાપ્ત========
======ajanu falatu gnan======
darudiy mitr same kyarey
udharas na khavi,
e tanapo evi j salah apashe
ke ek peg mari le mati jashe !!
========jnan samapt========
Gujarati Jokes
2 years ago
કન્યા રાશી પરથી વિશ્વાસ જ
કન્યા રાશી
પરથી વિશ્વાસ જ ઉઠી ગયો,
ના તો કન્યા મળે છે કે ના તો પ પરથી પ્રેમ !!
😜😜😜😜😜😜😜
kany rashi
parathi vishvas j uthi gayo,
n to kany male chhe ke na to p parathi prem !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
મારું એક સ્પેશીયલ ટેલેન્ટ, કોઈ
મારું એક સ્પેશીયલ ટેલેન્ટ,
કોઈ પણ કામ કર્યા વગર
હું આખો દિવસ Busy રહું છું !!
😂😂😂😂😂😂
maru ek speshiyal telent,
koi pan kam kary vagar
hu akho divas busy rahu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પાકિસ્તાનને પણ પાછળ છોડીને, ચાઈના
પાકિસ્તાનને પણ પાછળ છોડીને,
ચાઈના દુનિયાનો સૌથી વધારે ગાળો
ખાવાવાળો દેશ બની ગયો છે !!
😂😂😂😂😂😂
pakistanane pan pachal chhodine,
chain duniyano sauthi vadhare galo
khavavalo desh bani gayo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈના હોવા ના હોવાથી કંઈ
કોઈના હોવા ના
હોવાથી કંઈ ફેર નથી પડતો,
જયારે મોબાઈલ અને ઈન્ટરનેટ
સાથે હોય !!
😂😂😂😂😂😂
koin hov n
hovathi kai fer nathi padato,
jayare mobail ane intaranet
sathe hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોની વાત સાંભળીને, ગાળો
અમુક લોકોની વાત સાંભળીને,
ગાળો ખુદ કહે છે કે મારો ઉપયોગ
ક્યારે કરશો !!
😂😂😂😂😂😂
amuk lokoni vat sambhaline,
galo khud kahe chhe ke maro upayog
kyare karasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહાર બહુ ઠંડી છે, કોઈના
બહાર બહુ ઠંડી છે,
કોઈના દિલમાં જગ્યા હોય
તો બેસવા દો ને પ્લીઝ !!
😝😝😝😝😝
bahar bahu thandi chhe,
koin dilam jagy hoy
to besav do ne plijh !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
ભૂતની સીરીયલમાં હિરોઈન એવું પૂછે
ભૂતની સીરીયલમાં
હિરોઈન એવું પૂછે "કૌન હૈ વહાં",
જાણે ભૂત સામેથી કહેશે આ રહ્યો બેન,
કબાટ પાછળ બેઠો મમરા ખાઉં છું !!
😂😂😂😂😂😂
bhutani siriyalam
hiroin evu puchhe"kaun hai vah",
jane bhut samethi kaheshe rahyo ben,
kabat pachal betho mamar khau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નથી ગમતા અમે ? બહુ સારું
નથી ગમતા અમે ?
બહુ સારું અમે પણ કંઈ
રોજ રોજ નવરા નથી,
તમને ઈમ્પ્રેસ કરવા માટે !!
😂😂😂😂😂😂
nathi gamat ame?
bahu saru ame pan kai
roj roj navar nathi,
tamane impres karav mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago