ભૂતની સીરીયલમાં હિરોઈન એવું પૂછે
ભૂતની સીરીયલમાં
હિરોઈન એવું પૂછે "કૌન હૈ વહાં",
જાણે ભૂત સામેથી કહેશે આ રહ્યો બેન,
કબાટ પાછળ બેઠો મમરા ખાઉં છું !!
😂😂😂😂😂😂
bhutani siriyalam
hiroin evu puchhe"kaun hai vah",
jane bhut samethi kaheshe rahyo ben,
kabat pachal betho mamar khau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago