
લોકોની #Love લાઈફ #Discuss કરવાવાળા,
લોકોની #Love લાઈફ
#Discuss કરવાવાળા,
મોટાભાગે #Single
જ હોય છે !!
😂😂😂😂😂
lokoni#love laif
#dischhuss karavaval,
motabhage#single
j hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો ભૂલવાને નહીં, સીધા
અમુક
લોકો ભૂલવાને નહીં,
સીધા ગોળી મારવાને
લાયક હોય છે !!
😂😂😂😂😂
amuk
loko bhulavane nahi,
sidh goli maravane
layak hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તમે કોઈને સાચા દિલથી
જો તમે કોઈને
સાચા દિલથી પ્રેમ કરો ને,
તો પૂરી કાયનાત એના લગ્ન બીજા સાથે
નક્કી કરવા લાગી જાય છે !!
😂😂😂😂😂
jo tame koine
sach dilathi prem karo ne,
to puri kayanat en lagn bij sathe
nakki karav lagi jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મર્દ કો કભી દર્દ નહીં
મર્દ કો કભી દર્દ નહીં હોતા,
આવું કહેવાવાળાએ એક વાર
waxing કરાવવું જોઈએ !!
😂😂😂😂😂
mard ko kabhi dard nahi hot,
avu kahevavalae ek var
waxing karavavu joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શોરૂમની અંદર ઘુસવામાં એટલું ઉતાવળું
શોરૂમની અંદર
ઘુસવામાં એટલું ઉતાવળું પણ ના થવું,
કે આડો કાચનો દરવાજો છે
એ પણ ના દેખાય !!
sorumani andar
ghusavam etalu utavalu pan na thavu,
ke ado kachano daravajo chhe
e pan na dekhay !!
Gujarati Jokes
2 years ago
આજે પાછું નુકશાન થઇ ગયું,
આજે પાછું
નુકશાન થઇ ગયું,
એક કિલો લીંબુ લીધા હતા
બધા ખાટ્ટા નીકળ્યા !!
😂😂😂😂😂😂😂
aje pachhu
nukashan thai gayu,
ek kilo limbu lidh hat
badh khatt nikaly !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક ફ્રેન્ડની સામે જોતા જ,
અમુક ફ્રેન્ડની સામે જોતા જ,
ખબર પડી જાય કે હરામીના
મગજમાં શું ચાલી રહ્યું છે !!
😂😂😂😂😂😂
amuk phrendani same jot j,
khabar padi jay ke haramin
magajam shun chali rahyu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બ્લોક થયા પછી પણ તમે
બ્લોક થયા પછી
પણ તમે એની રાહ જોવો છો,
તો તમે પણ બરબાદ થઇ
ગયા છો ભાઈ !!
😂😂😂😂😂😂
blok thay pachi
pan tame eni rah jovo chho,
to tame pan barabad thai
gay chho bhai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ તો, છોકરાઓ કરતા
અમુક છોકરીઓ તો,
છોકરાઓ કરતા પણ વધારે
ગાળો બોલતી હોય છે !!
😂😂😂😂😂
amuk chhokario to,
chhokarao karat pan vadhare
galo bolati hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તાવ આવવા પર લોકો એટલી
તાવ આવવા પર
લોકો એટલી જલ્દી દવા નથી પીતા,
જેટલી જલ્દી બ્રેકઅપ થવા
પર દારુ પી લે છે !!
😜😜😜😜😜😜😜
tav avav par
loko etali jaldi dav nathi pit,
jetali jaldi brekaap thav
par daru pi le chhe !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago