
નંબર આપવાની પણ હિંમત હોવી
નંબર આપવાની પણ
હિંમત હોવી જોઈએ સાહેબ,
બાકી અમુક લોકો જોવા સિવાય
બીજું કંઈ ના કરી શકે !!
😂😂😂😂😂😂
nambar apavani pan
himmat hovi joie saheb,
baki amuk loko jov sivay
biju kai na kari shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વાત તો ખાલી સાબુથી હાથ
વાત તો ખાલી
સાબુથી હાથ ધોવાની થઇ હતી,
અહીં તો લોકો કામ ધંધાથી
હાથ ધોઈ બેઠા છે !!
||😡 તારો નાશ થાય કોરોના😡||
😂😂😂😂😂😂
vat to khali
sabuthi hath dhovani thai hati,
ahi to loko kam dhandhathi
hath dhoi beth chhe !!
||😡 taro nash thay koron😡||
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી GF મને ક્યારેય દગો
મારી GF મને
ક્યારેય દગો નહીં આપે,
કેમ કે મારે તો કોઈ GF જ નથી !!
😜😜😜😜😜😜
mari gf mane
kyarey dago nahi ape,
kem ke mare to koi gf j nathi !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પ્રેમ ગમે ત્યારે ગમે તેની
પ્રેમ ગમે ત્યારે
ગમે તેની સાથે થઇ શકે છે,
બુદ્ધિ ભ્રષ્ટ થવાની કોઈ
ઉંમર નથી હોતી !!
😂😂😂😂😂😂
prem game tyare
game teni sathe thai shake chhe,
buddhi bhrasht thavani koi
ummar nathi hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ વરસાદનું પાણી તો ખાલી
આ વરસાદનું પાણી તો ખાલી
લેલા મજનુઓને જ સારું લાગે છે,
આપણને તો શરદી થઇ જાય છે !!
😂😂😂😂😂😂
a varasadanu pani to khali
lel majanuone j saru lage chhe,
apanane to sharadi thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પાપી પેટ ભરવામાં એટલી મહેનત
પાપી પેટ ભરવામાં
એટલી મહેનત નથી લાગતી,
જેટલી મહેનત એને ઘટાડવામાં લાગે છે !!
😂😂😂😂😂😂
papi pet bharavam
etali mahenat nathi lagati,
jetali mahenat ene ghatadavam lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલા #માસુમ હોય છે એ
કેટલા #માસુમ હોય છે એ છોકરા,
જે પોતાનો #ID અને #Password
પણ પોતાની #GF ને આપી દે છે !!
😂😂😂😂😂😂
ketal#masum hoy chhe e chhokar,
je potano#id ane#password
pan potani#gf ne api de chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોણ કહે છે કે દુનિયામાં
કોણ કહે છે કે દુનિયામાં
સાચો પ્રેમ એકવાર જ થાય,
ખાલી માણસ શરમ વગરનો હોવો જોઈએ
તો બે-બે મીનીટે થાય !!
😂😂😂😂😂😂
kon kahe chhe ke duniyam
sacho prem ekavar j thay,
khali manas sharam vagarano hovo joie
to be-be minite thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરી તો દિલથી સારી હોવી
છોકરી તો
દિલથી સારી હોવી જોઈએ,
બાકી #ક્યુટ તો બકરીનું
બચ્ચું પણ હોય છે !!
😜😜😜😜😜😜
chhokari to
dilathi sari hovi joie,
baki#kyut to bakarinu
bacchhu pan hoy chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
એટલી નાની વાતમાં તો ગબ્બર
એટલી નાની વાતમાં
તો ગબ્બર પણ ગોળી નથી મારતો,
જેટલી નાની વાતમાં આ છોકરીઓ
#Block મારી દે છે !!
😂😂😂😂😂
etali nani vatam
to gabbar pan goli nathi marato,
jetali nani vatam chhokario
#block mari de chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago