
મારા ગુસ્સાની કોઈ પર શું
મારા ગુસ્સાની
કોઈ પર શું અસર થાય,
મને તો ગુસ્સામાં પણ હસવું
આવી જાય છે !!
😂😂😂😂😂😂
mar gussani
koi par shun asar thay,
mane to gussam pan hasavu
avi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અહિયાં મારી ખુદની જિંદગી જંડ
અહિયાં મારી
ખુદની જિંદગી જંડ બની પડી છે,
ને અમુક લોકો આખી જિંદગી મારી
સાથે વિતાવવા માંગે છે !!
😂😂😂😂😂😂
ahiy mari
khudani jindagi jand bani padi chhe,
ne amuk loko akhi jindagi mari
sathe vitavav mange chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરો છે ફૂટબોલ નહીં, થાય
છોકરો છે
ફૂટબોલ નહીં,
થાય તો પ્રેમ કરો પણ
લાત તો ના મારો !!
😂😂😂😂😂😂
chhokaro chhe
phutabol nahi,
thay to prem karo pan
lat to na maro !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એ ભલે ગણિતમાં નબળી હોય,
એ ભલે
ગણિતમાં નબળી હોય,
પણ પકોડીવાળાની ગણતરીમાં
ભૂલ જરૂર કાઢશે !!
😂😂😂😂😂😂
e bhale
ganitam nabali hoy,
pan pakodivalani ganatarim
bhul jarur kadhashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈક કોઈક દિવસ મને બેઠા
કોઈક કોઈક દિવસ
મને બેઠા બેઠા વિચાર આવે છે,
જો હું આવો છું તો મારા
છોકરા કેવા થશે !!
😝😝😝😝😝
koik koik divas
mane beth beth vichar ave chhe,
jo hu avo chhu to mar
chhokar kev thashe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
બધી છોકરીઓ દિલથી ખરાબ નથી
બધી છોકરીઓ
દિલથી ખરાબ નથી હોતી,
અમુક તો દિમાગથી પણ
ખરાબ હોય છે !!
😂😂😂😂😂
badhi chhokario
dilathi kharab nathi hoti,
amuk to dimagathi pan
kharab hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જીવન મળ્યું છે તો કંઇક
જીવન મળ્યું
છે તો કંઇક સારું કર,
બીજાની મેથી માર્યા
વગર તું તારું કર !!
😂😂😂😂😂😂
jivan malyu
chhe to kaik saru kar,
bijani methi mary
vagar tu taru kar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આજથી 17 તારીખ સુધી, તમામ
આજથી
17 તારીખ સુધી,
તમામ શુભેચ્છકોને
Same To You !!
😂😂😂😂😂😂
ajathi
17 tarikh sudhi,
tamam shubhecchakone
same to you !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલ તો બધા લગાવે છે,
દિલ તો બધા લગાવે છે,
તું અહીંયા આવ હું તને બે
જોરદાર થપ્પડ લગાવું !!
😂😂😂😂😂😂
dil to badh lagave chhe,
tu ahiny av hu tane be
joradar thappad lagavu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કદર કરો એ મિત્રોની જેણે
કદર કરો એ મિત્રોની
જેણે તમને હરામી બનાવ્યા,
બાકી આખી જિંદગી તમે લસણ
જ રહી જતા !!
😂😂😂😂😂😂
kadar karo e mitroni
jene tamane harami banavy,
baki akhi jindagi tame lasan
j rahi jat !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago