વાત તો ખાલી સાબુથી હાથ
વાત તો ખાલી
સાબુથી હાથ ધોવાની થઇ હતી,
અહીં તો લોકો કામ ધંધાથી
હાથ ધોઈ બેઠા છે !!
||😡 તારો નાશ થાય કોરોના😡||
😂😂😂😂😂😂
vat to khali
sabuthi hath dhovani thai hati,
ahi to loko kam dhandhathi
hath dhoi beth chhe !!
||😡 taro nash thay koron😡||
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago