
દીકુ, તને માત્ર વાત કરવાનો
દીકુ, તને માત્ર
વાત કરવાનો નહીં,
મારું લોહી પીવાનો
પણ હક્ક છે !!
😝😝😝😝😝
diku, tane matr
vat karavano nahi,
maru lohi pivano
pan hakk chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
2 years ago
તું દોસ્ત નહીં જિંદગી છે
તું દોસ્ત
નહીં જિંદગી છે મારી,
અને ત્રાસ છે આ જિંદગીનો !!
😂😂😂😂😂
tu dost
nahi jindagi chhe mari,
ane tras chhe jindagino !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એરેન્જ મેરેજ વાળાને ત્યાં છોકરાઓ
એરેન્જ મેરેજ વાળાને
ત્યાં છોકરાઓ પેદા થાય છે,
અને લવ મેરેજ વાળાને ત્યાં
પ્રેમની નિશાનીઓ !!
😂😂😂😂😂😂😂
erenj merej valane
ty chhokarao ped thay chhe,
ane lav merej valane ty
premani nishanio !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણા મમ્મી પપ્પાનું એકમાત્ર લોજીક,
આપણા મમ્મી
પપ્પાનું એકમાત્ર લોજીક,
લગ્ન થઇ જાય પછી જે કરવું
હોય એ કરજો !!
😂😂😂😂😂😂
apan mammi
pappanu ekamatr lojik,
lagn thai jay pachi je karavu
hoy e karajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને કોલ કરવો હોય તો
મને કોલ કરવો હોય
તો બે દિવસ અગાઉ કહી દેવું,
અચાનક આટલું Attention
મારાથી સહન નહીં થાય !!
😂😂😂😂😂😂
mane kol karavo hoy
to be divas agau kahi devu,
achanak atalu attention
marathi sahan nahi thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક તો હું માસુમ અને
એક તો હું
માસુમ અને ઉપરથી સીધી,
મને તો ડર છે કે આ દુનિયા
મને બગાડી ના દે !!
😂😂😂😂😂😂
ek to hu
masum ane uparathi sidhi,
mane to dar chhe ke duniy
mane bagadi na de !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી છોકરીઓ દિલની ખરાબ નથી
બધી છોકરીઓ
દિલની ખરાબ નથી હોતી,
અમુકનું દિમાગ પણ ખરાબ હોય છે !!
😂😂😂😂😂😂
badhi chhokario
dilani kharab nathi hoti,
amukanu dimag pan kharab hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકો ઠોઠ હોવાનો ઢોંગ
અમુક લોકો
ઠોઠ હોવાનો ઢોંગ કરે,
અને Exam માં બવ સારા
માર્ક્સ લઇ આવે !!
😂😂😂😂😂😂
amuk loko
thoth hovano dhong kare,
ane exam m bav sar
marks lai ave !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને એ રંગ બહુ પસંદ
મને એ
રંગ બહુ પસંદ છે,
જે મને જોઇને લોકોના
ઉડી જાય છે !!
😂😂😂😂😂😂
mane e
rang bahu pasand chhe,
je mane joine lokon
udi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જલ્દી વાળું કામ શેતાનનું હોય,
જલ્દી વાળું કામ શેતાનનું હોય,
એટલે આપણે તો રાત્રે આરામથી સુવાનું
અને સવારે પણ આરામથી ઊઠવાનું !!
😂😂😂😂😂😂
jaldi valu kam shetananu hoy,
etale apane to ratre aramathi suvanu
ane savare pan aramathi uthavanu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago