

અહિયાં મારી ખુદની જિંદગી જંડ
અહિયાં મારી
ખુદની જિંદગી જંડ બની પડી છે,
ને અમુક લોકો આખી જિંદગી મારી
સાથે વિતાવવા માંગે છે !!
😂😂😂😂😂😂
ahiy mari
khudani jindagi jand bani padi chhe,
ne amuk loko akhi jindagi mari
sathe vitavav mange chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago