
રડવાથી સારું તો એ છે,
રડવાથી સારું તો એ છે,
કે કોઈને બે થપ્પડ મારીને
ભાગી જાઓ !!
😜😜😜😜😜
radavathi saru to e chhe,
ke koine be thappad marine
bhagi jao !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
આજકાલ એ લોકો પણ આપણને
આજકાલ એ લોકો પણ
આપણને ઉલ્લુ બનાવે છે,
જેમને લીંબુ પાણી બનાવતા
પણ નથી આવડતું !!
ajakal e loko pan
apanane ullu banave chhe,
jemane limbu pani banavat
pan nathi avadatu !!
Gujarati Jokes
2 years ago
અમુકને પુછીએ રાત્રે કેટલા વાગે
અમુકને પુછીએ
રાત્રે કેટલા વાગે સુવે છે,
તો જવાબ મળ્યો કે બેટરી
5% થાય એટલે તરત.
amukane puchie
ratre ketal vage suve chhe,
to javab malyo ke betari
5% thay etale tarat.
Gujarati Jokes
2 years ago
છાસ, લીંબુપાણી અને આઈસ્ક્રીમ એ
છાસ, લીંબુપાણી અને આઈસ્ક્રીમ
એ બધું તો ખાલી અંધવિશ્વાસ છે સાહેબ,
સાચી ઠંડક તો પત્ની શાંત રહે એમાં જ છે !!
😂😂😂😂😂😂
chas, limbupani ane aiskrim
e badhu to khali andhavishvas chhe saheb,
sachi thandak to patni shant rahe em j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
રીચાર્જ સુધી તો બધું ઠીક
રીચાર્જ સુધી તો બધું ઠીક હતું,
પણ તારી સ્કુટીમાં પેટ્રોલ નાખવા
સુધીનો પ્રેમ મારાથી નહીં થાય !!
😂😂😂😂😂😂
richarj sudhi to badhu thik hatu,
pan tari skutim petrol nakhav
sudhino prem marathi nahi thay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિગરેટ ક્યારેય ખતમ નથી થતી,
સિગરેટ
ક્યારેય ખતમ નથી થતી,
બસ એને પીવાવાળા ખતમ
થઇ જાય છે !!
😂😂😂😂😂😂
sigaret
kyarey khatam nathi thati,
bas ene pivaval khatam
thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોએ બધી મોહમાયા છોડીને,
અમુક લોકોએ
બધી મોહમાયા છોડીને,
જૂનાગઢનો બાવો બની
જવાની જરૂર છે !!
😜😜😜😜😜😜
amuk lokoe
badhi mohamay chhodine,
junagadhano bavo bani
javani jarur chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
અમુક લોકો માટે ઘર આજકાલ
અમુક લોકો માટે
ઘર આજકાલ ઘર છે,
જયારે અમુક લોકો માટે
નશા મુકિત કેન્દ્ર !!
😂😂😂😂😂😂
amuk loko mate
ghar ajakal ghar chhe,
jayare amuk loko mate
nash mukit kendr !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એટલા ખુશ રહો કે દુનિયા
એટલા ખુશ રહો
કે દુનિયા મૂંઝાઈ જાય,
કે આને કઈ વાતની ખુશી છે !!
😂😂😂😂😂😂
etal khush raho
ke duniy munzai jay,
ke ane kai vatani khushi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બોલ મંજુર છે મારો પ્રેમ,
બોલ મંજુર છે મારો પ્રેમ,
કે કોઈ બીજો શોધી લઉં ?
😂😂😂😂😂
bol manjur chhe maro prem,
ke koi bijo shodhi lau?
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago