
અમુક છોકરીઓને તૈયાર થવામાં એટલી
અમુક છોકરીઓને
તૈયાર થવામાં એટલી વાર લાગે,
કે એટલીવારમાં આપણે જઈને
પાછા પણ આવતા રહીએ !!
😂😂😂😂😂
amuk chhokarione
taiyar thavam etali var lage,
ke etalivaram apane jaine
pach pan avat rahie !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જયારે માણસનો ખરાબ સમય શરુ
જયારે માણસનો ખરાબ
સમય શરુ થવાનો હોય ત્યારે,
કાં તો એ પ્રેમ કરી બેસે કાં
તો એન્જીનીયરીંગ !!
😂😂😂😂😂
jayare manasano kharab
samay sharu thavano hoy tyare,
k to e prem kari bese k
to enjiniyaring !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સિંગલ હોવું એ પણ કંઈ
સિંગલ હોવું એ
પણ કંઈ જેવું તેવું દુઃખ નથી,
જેને જોવો એ બસ લાઈન
મારવા આવી જાય છે !!
😂😂😂😂😂😂
singal hovu e
pan kai jevu tevu dukh nathi,
jene jovo e bas lain
marav avi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ આખી દુનિયાની Challenge Accept
છોકરીઓ આખી દુનિયાની
Challenge Accept કરી લેશે,
પણ પોતાની ભૂલ ક્યારેય
Accept નહીં કરે !!
😂😂😂😂😂😂
chhokario akhi duniyani
challenge accept kari leshe,
pan potani bhul kyarey
accept nahi kare !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મનનું મનમાં ના રાખતા, મોકો
મનનું
મનમાં ના રાખતા,
મોકો મળે ત્યાં બકી નાખજો !!
😜😜😜😜😜😜
mananu
manam na rakhat,
moko male ty baki nakhajo !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
વિચાર્યું હતું કે જો એ
વિચાર્યું હતું કે જો એ
છોડી દેશે તો હું મરી જઈશ,
સાલો તાવ પણ ના આવ્યો !!
😂😂😂😂😂
vicharyu hatu ke jo e
chhodi deshe to hu mari jaish,
salo tav pan na avyo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આપણે કોઈની ઉધારી રાખતા જ
આપણે કોઈની
ઉધારી રાખતા જ નથી,
કોઈ એક સંભળાવે તો હું બે
સંભળાવી દઉં છું !!
😂😂😂😂😂😂
apane koini
udhari rakhat j nathi,
koi ek sambhalave to hu be
sambhalavi dau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
Cute તો તું બહુ છે
Cute તો તું બહુ છે યાર,
કાશ થોડી Mute
પણ હોતી !!
😂😂😂😂😂😂
cute to tu bahu chhe yar,
kash thodi mute
pan hoti !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોને જોઇને એમ થાય
અમુક લોકોને
જોઇને એમ થાય કે,
આને તો હું એક દિવસ
બહુ જ મારીશ !!
😂😂😂😂😂😂
amuk lokone
joine em thay ke,
ane to hu ek divas
bahu j marish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દિલવાળા ખાલી દુલ્હન જ લઇ
દિલવાળા
ખાલી દુલ્હન જ લઇ જાય,
દિમાગવાળા એની બેનપણીનો
નંબર પણ !!
😂😂😂😂😂😂
dilaval
khali dulhan j lai jay,
dimagaval eni benapanino
nambar pan !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago