
દિલ કોઈ "એકને" આપો અને
દિલ કોઈ "એકને"
આપો અને એ પણ "નેકને" આપો,
આ કોઈ "સત્યનારાયણ દેવનો" પ્રસાદ નથી
કે "દરેકને" આપો !!
dil koi"ekane"
apo ane e pan"nekane" apo,
koi"satyanarayan devano" prasad nathi
ke"darekane" apo !!
Gujarati Jokes
2 years ago
જરૂરી નથી બધી છોકરીઓને બોયફ્રેન્ડ
જરૂરી નથી બધી
છોકરીઓને બોયફ્રેન્ડ જ જોઈએ,
અમુક બેસ્ટફ્રેન્ડથી પણ કામ
ચલાવી લેતી હોય છે !!
😂😂😂😂😂😂
jaruri nathi badhi
chhokarione boyaphrend j joie,
amuk bestaphrendathi pan kam
chalavi leti hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બધી છોકરીઓને એક બે એક્સ્ટ્રા
બધી છોકરીઓને
એક બે એક્સ્ટ્રા બોયફ્રેન્ડ હોય છે,
જેને એ બેસ્ટ ફ્રેન્ડ કહેતી હોય છે !!
😂😂😂😂😂😂
badhi chhokarione
ek be ekstr boyaphrend hoy chhe,
jene e best phrend kaheti hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ જોડે એટલું પણ ફલર્ટ
કોઈ જોડે એટલું
પણ ફલર્ટ ના કરો,
કે એ એને પ્રેમ સમજી બેઠે !!
😂😂😂😂😂😂
koi jode etalu
pan falart na karo,
ke e ene prem samaji bethe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લગ્ન એટલા માટે પણ કરવા
લગ્ન એટલા
માટે પણ કરવા જોઈએ,
કે ખબર પડે લગ્ન શા માટે
ના કરવા જોઈએ !!
😂😂😂😂😂😂
lagn etal
mate pan karav joie,
ke khabar pade lagn sh mate
n karav joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
એક Bad News છે મિત્રો,
એક Bad News છે મિત્રો,
ખાલી થોડા દિવસ જ રહ્યા છે
પછી #2022 નહીં રહે !!
😂😂😂😂😂😂
ek bad news chhe mitro,
khali thod divas j rahy chhe
pachi#2022 nahi rahe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
વિચારું છું કે બીજા લગન
વિચારું છું કે
બીજા લગન કરી લઉં,
કેમ કે પહેલા તો થતા નથી !!
😂😂😂😂😂😂
vicharu chhu ke
bij lagan kari lau,
kem ke pahel to that nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોમર્સ તો ખાલી નામનું સારું
કોમર્સ તો
ખાલી નામનું સારું છે મિત્રો,
બાકી અસલી મજા તો એન્જીનીયરીંગ
કરવામાં છે !!
😂😂😂😂😂😂
komars to
khali namanu saru chhe mitro,
baki asali maj to enjiniyaring
karavam chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મને કોઈ રિલેશનશિપની જરૂર નથી,
મને કોઈ રિલેશનશિપની જરૂર નથી,
મને તો જોઈએ છે ખાલી પાસપોર્ટ અને
ફરવા જવા માટે ખુબ બધા રૂપિયા !!
😂😂😂😂😂😂
mane koi rileshanashipani jarur nathi,
mane to joie chhe khali pasaport ane
farav jav mate khub badh rupiy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ હોય જેને એ તો
પ્રેમ હોય જેને એ
તો સામેથી જ આવી જાય,
બાકી પ્રેમ ગોતવા નીકળો
તો ધોકા જ મળે હો !!
😂😂😂😂😂😂
prem hoy jene e
to samethi j avi jay,
baki prem gotav nikalo
to dhok j male ho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago