
અમુક લોકો ગ્રુપમાં એવી રીતે
અમુક લોકો ગ્રુપમાં
એવી રીતે પડ્યા રહેતા હોય છે,
જાણે પંચરવાળાની દુકાને
ટાયરો પડ્યા હોય !!
😂😂😂😂😂😂
amuk loko grupam
evi rite pady rahet hoy chhe,
jane pancharavalani dukane
tayaro pady hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કામ કરીને તો બધા ફેમસ
કામ કરીને તો બધા ફેમસ થાય,
કાંડ કરીને ફેમસ થવાની મજા
કંઇક અલગ જ હોય છે !!
😂😂😂😂😂😂
kam karine to badh femas thay,
kand karine femas thavani maj
kaik alag j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
છોકરીઓ તો દિલથી સારી હોવી
છોકરીઓ તો
દિલથી સારી હોવી જોઈએ,
બાકી Cute તો કુતરાનું
ગલુડિયું પણ હોય છે !!
😂😂😂😂😂😂
chhokario to
dilathi sari hovi joie,
baki cute to kutaranu
galudiyu pan hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારે તો એવો છોકરો જોઈએ,
મારે તો એવો છોકરો જોઈએ,
જે લગ્ન પછી ખુશીથી મારી
જોડે બેસીને ટીવી જોવે !!
😂😂😂😂😂
mare to evo chhokaro joie,
je lagn pachi khushithi mari
jode besine tivi jove !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક બાઠકી છોકરીઓ જયારે કમર
અમુક બાઠકી છોકરીઓ જયારે
કમર પર હાથ રાખીને ફોટો પડાવે,
ત્યારે સ્ટીલનો જગ યાદ આવી જાય !!
😂😂😂😂😂😂
amuk bathaki chhokario jayare
kamar par hath rakhine photo padave,
tyare stilano jag yad avi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
દુનિયામાં #મેગી જ એક એવી
દુનિયામાં #મેગી
જ એક એવી Female છે,
જે માત્ર 2 મિનિટમાં તૈયાર
થઇ જાય છે !!
😂😂😂😂😂😂
duniyam#megi
j ek evi female chhe,
je matr 2 minitam taiyar
thai jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ક્યારેક આધારકાર્ડ વાળો ફોટો પણ
ક્યારેક આધારકાર્ડ વાળો
ફોટો પણ #DP માં મુકો,
એ પણ આપણો પોતાનો જ છે !!
😂😂😂😂😂😂
kyarek adharakard valo
photo pan#dp m muko,
e pan apano potano j chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોકોનું સાંભળવું એના કરતા, હું
લોકોનું
સાંભળવું એના કરતા,
હું ગીતો સાંભળવાનું
પસંદ કરું છું !!
😂😂😂😂😂😂
lokonu
sambhalavu en karat,
hu gito sambhalavanu
pasand karu chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
નોકરી ઉપરથી વિશ્વાસ તો ત્યારે
નોકરી ઉપરથી
વિશ્વાસ તો ત્યારે ઉઠી ગયો,
મારા કરતા વધારે તો પાણીપુરી
વાળો કમાઈ લે છે !!
😂😂😂😂😂😂
nokari uparathi
vishvas to tyare uthi gayo,
mar karat vadhare to panipuri
valo kamai le chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કામ એવું કરો કે મમ્મી
કામ એવું
કરો કે મમ્મી કહે,
તું રહેવા દે હું જાતે
કરી લઈશ !!
😂😂😂😂😂😂
kam evu
karo ke mammi kahe,
tu rahev de hu jate
kari laish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago