

દિલ કોઈ "એકને" આપો અને
દિલ કોઈ "એકને"
આપો અને એ પણ "નેકને" આપો,
આ કોઈ "સત્યનારાયણ દેવનો" પ્રસાદ નથી
કે "દરેકને" આપો !!
dil koi"ekane"
apo ane e pan"nekane" apo,
koi"satyanarayan devano" prasad nathi
ke"darekane" apo !!
Gujarati Jokes
2 years ago