
સિગરેટ છોડાવવાથી છોકરીઓ રિલેશનશિપ શરુ
સિગરેટ છોડાવવાથી
છોકરીઓ રિલેશનશિપ શરુ કરે છે
અને જતા જતા હાથમાં દારૂની
બોટલ પકડાવી જાય છે !!
cigarette chhodavavathi
chhokario relationship sharu kare chhe
ane jata jata hathama daruni
bottle pakadavi jay chhe !!
Gujarati Jokes
1 year ago
દરેક જમાઈને એ ભ્રમ અવશ્ય
દરેક જમાઈને
એ ભ્રમ અવશ્ય હોય છે
કે મારી સાસરી વાળા મને
બહુ માને છે !!
darek jamaine
e bhram avashy hoy chhe
ke mari sasari vala mane
bahu mane chhe !!
Gujarati Jokes
1 year ago
ફર્નિચરની દુકાન પાસેથી નીકળ્યો હતો,
ફર્નિચરની દુકાન
પાસેથી નીકળ્યો હતો,
ડબલ બેડ જોઇને આંખોમાં
પાણી આવી ગયું !!
furniture ni dukan
pasethi nikalyo hato,
double bed joine ankhoma
pani aavi gayu !!
Gujarati Jokes
1 year ago
છોકરીઓની પ્રસંશા કરવાનો સૌથી શ્રેષ્ઠ
છોકરીઓની પ્રસંશા
કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો,
એની પ્રસંશા કરતા એની સહેલીઓની
બુરાઈ વધારે કરો !!
chhokarioni prasansh
karavano sauthi sreshth rasto,
eni prasansh karat eni sahelioni
burai vadhare karo !!
Gujarati Jokes
1 year ago
આમ તો ફેબ્રુઆરી સૌથી નાનો
આમ તો ફેબ્રુઆરી
સૌથી નાનો મહિનો હોય છે,
પણ એનો એક એક દિવસ
સિંગલ છોકરાઓની છાતીમાં
ખીલાની જેમ ચૂભતો હોય છે !!
aam to February
sauthi nano mahino hoy chhe,
pan eno ek ek divas
single chhokaraoni chhatima
khilani jem cubhato hoy chhe !!
Gujarati Jokes
1 year ago
અમુક વાત સીધી દિલ પર
અમુક વાત સીધી
દિલ પર એટેક કરે છે,
જેમ કે તમે ડાયલ કરેલો નંબર
અન્ય કોલ પર વ્યસ્ત છે !!
amuk vat sidhi
dil par attack kare chhe,
jem ke tame dial karelo number
any call par vyast chhe !!
Gujarati Jokes
1 year ago
ઉંમર અને કમર બંને જો
ઉંમર અને કમર બંને
જો ચાલીસની થઇ ગઈ હોય તો
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છોડીને
ભજનમાં મન લગાવો !!
ummar ane kamar banne
jo chalisani thai gai hoy to
facebook ane instagram chhodine
bhajan ma man lagavo !!
Gujarati Jokes
1 year ago
ત્રણ ચાર વરસ મોટા છોકરાને
ત્રણ ચાર વરસ મોટા છોકરાને
અંકલ કહીને બોલાવવા વાળી છોકરીઓ,
દસ બાર વરસ મોટા અને ટકલા પતિને
બેબી કહીને બોલાવતી હોય છે !!
tran char varas mota chhokarane
uncle kahine bolavava vali chhokario,
das bar varas mota ane takala patine
baby kahine bolavati hoy chhe !!
Gujarati Jokes
1 year ago
આળસુ પત્ની અને સમજદાર પતિ,
આળસુ પત્ની
અને સમજદાર પતિ,
એટલે સાંજના ભોજનમાં
વઘારેલા ભાત !!
aalasu patni
ane samajadar pati,
etale sanjana bhojanama
vagharela bhat !!
Gujarati Jokes
1 year ago
મને મારા ઘરના એટલે મોડે
મને મારા ઘરના
એટલે મોડે સુધી સુવા દે છે,
જેથી શાંતિ બની રહે !!
mane mara gharana
etale mode sudhi suva de chhe,
jethi shanti bani rahe !!
Gujarati Jokes
1 year ago