
છોકરીઓ તમે ભલે ગમે એટલી
છોકરીઓ તમે ભલે
ગમે એટલી સુંદર હો,
તમારા પતિને તમારી
બહેનપણી જ ગમશે !!
😂😂😂😂😂😂
chhokario tame bhale
game etali sundar ho,
tamara patine tamari
bahenapani j gamashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ 21 દિવસની અંદર લોકો
આ 21 દિવસની અંદર
લોકો એવા સંશોધન કરી દેશે,
કે લોકો આઇન્સ્ટાઇનને
પણ ભૂલી જશે !!
😂😂😂😂😂😂
aa 21 divas ni andar
loko eva sanshodhan kari deshe,
ke loko ainstain ne
pan bhuli jashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેવો જમાનો આવ્યો છે સાહેબ,
કેવો જમાનો
આવ્યો છે સાહેબ,
છોકરાને મૂછો જોઈએ છે
પણ આવતી નથી,
અને છોકરીઓને જોઈતી નથી
તો પણ આવે છે !!
😜😜😜😜😜😜
kevo jamano
aavyo chhe saheb,
chhokarane muchho joie chhe
pan aavati nathi,
ane chhokarione joiti nathi
to pan aave chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
છોકરાના Promise પર ક્યારેય ભરોસો
છોકરાના Promise પર
ક્યારેય ભરોસો ના કરવો,
એના Promise ની Validity
એક મહિનાની જ હોય છે !!
😂😂😂😂😂😂
chhokarana promise par
kyarey bharoso na karavo,
ena promise ni validity
ek mahinani j hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પરીક્ષામાં પાસિંગ માર્ક્સની ખુશી, આ
પરીક્ષામાં
પાસિંગ માર્ક્સની ખુશી,
આ ટોપર લોકોને ક્યાંથી
ખબર હોય !!
😂😂😂😂😂😂
parikshama
pasing marks ni khushi,
aa toper lokone kyanthi
khabar hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
મારી પાસે તો ઘણા બધા
મારી પાસે તો
ઘણા બધા દિલ છે,
હજુ કોઈને રમવાની
ઈચ્છા હોય તો કહેજો !!
😂😂😂😂😂😂
mari pase to
ghana badha dil chhe,
haju koine ramavani
ichchha hoy to kahejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
English તમે ધારો છો એટલું
English તમે ધારો છો
એટલું #હાર્ડ નથી,
થોડું પાણી વધારે નાખી લો
એટલે ધીમે ધીમે ફાવી જશે !!
🍷😝🍷😝🍷😝
english tame dharo chho
etalu #hard nathi,
thodu pani vadhare nakhi lo
etale dhime dhime favi jashe !!
🍷😝🍷😝🍷😝
Gujarati Jokes
2 years ago
તમારી વાત ના થાય, તમે
તમારી વાત ના થાય,
તમે તો મોટા માણસ સાહેબ !!
😂😂😂😂😂
tamari vat na thay,
tame to mota manas saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ગ્રુપમાં છોકરીને જોઇને બધા એ
ગ્રુપમાં છોકરીને જોઇને
બધા એ રીતે તબિયત પૂછે છે,
જાણે છોકરી ગ્રુપમાં નહીં
દવાખાનામાં ADD હોય !!
😂😂😂😂😂
group ma chhokarine joine
badha e rite tabiyat puchhe chhe,
jane chhokari group ma nahi
davakhanama add hoy !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પતિના પૈસાથી જ પતિને બેવકૂફ
પતિના પૈસાથી જ
પતિને બેવકૂફ બનાવવો,
એટલે બ્યુટીપાર્લર !!
😂😂😂😂😂😂
patina paisathi j
patine bevakuf banavavo,
etale beauty parlor !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago