

કેવો જમાનો આવ્યો છે સાહેબ,
કેવો જમાનો
આવ્યો છે સાહેબ,
છોકરાને મૂછો જોઈએ છે
પણ આવતી નથી,
અને છોકરીઓને જોઈતી નથી
તો પણ આવે છે !!
😜😜😜😜😜😜
kevo jamano
aavyo chhe saheb,
chhokarane muchho joie chhe
pan aavati nathi,
ane chhokarione joiti nathi
to pan aave chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago