
ઘરવાળા મને મારી મરજીથી Haircut
ઘરવાળા
મને મારી મરજીથી
Haircut નથી કરવા દેતા,
તો પોતાની મરજીથી
લગ્ન કેમ કરવા દેશે !!
😂😂😂😂😂😂
gharavala
mane mari marajithi
haircut nathi karava deta,
to potani marajithi
lagn kem karava deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બે મીનીટનું મૌન એ ઘરવાળા
બે મીનીટનું મૌન
એ ઘરવાળા માટે,
જેમને એવું છે કે અમારો
છોકરો ગાળો નથી બોલતો !!
😂😂😂😂😂😂
be minute nu maun
e gharavala mate,
jemane evu chhe ke amaro
chhokaro galo nathi bolato !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેની જુદાઈમાં હું બાવો બની
જેની જુદાઈમાં
હું બાવો બની ગયો,
એ આવી હતી આજે છોકરો
જન્મે એવા આશીર્વાદ
લેવા માટે !!
😂😂😂😂😂😂
jeni judaima
hu bavo bani gayo,
e aavi hati aaje chhokaro
janme eva ashirvad
leva mate !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમેરિકાને જરૂર હોય, તો પેરાસિટામોલના
અમેરિકાને જરૂર હોય,
તો પેરાસિટામોલના બે પેકેટ
મારી પાસે પણ પડ્યા છે !!
😂😂😂😂😂😂
amerikane jarur hoy,
to paracitamol na be peket
mari pase pan padya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોની હાઈટ વધે કે
અમુક લોકોની
હાઈટ વધે કે ના વધે,
પણ જીભડો બહુ
વધી જાય છે !!
😂😂😂😂😂😂
amuk lokoni
hight vadhe ke na vadhe,
pan jibhado bahu
vadhi jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અગર તમે માત્ર Degree માટે
અગર તમે માત્ર
Degree માટે જીવો છો,
તો મારા દોસ્ત તમે જીવતી
જાગતી લાશ છો !!
😂😂😂😂😂😂
agar tame matr
degree mate jivo chho,
to mara dost tame jivati
jagati lash chho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
શરદીનો સાચો ઈલાજ, સ્વેટર નહીં
શરદીનો સાચો ઈલાજ,
સ્વેટર નહીં ક્વાર્ટર છે સાહેબ !!
😂😂😂😂😂😂
saradino sacho ilaj,
svetar nahi kvartar chhe saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પ્રેમ કરવો એના કરતા, ચાર
પ્રેમ કરવો એના કરતા,
ચાર ઘરે કચરા પોતા
કરવા સારા !!
😂😂😂😂😂😂
prem karavo ena karata,
char ghare kachara pota
karava sara !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
લોહા લોહે કો કાટતા હૈ
લોહા લોહે કો કાટતા હૈ
ઓર હીરા હીરે કો,
જોઈ લેજો તમને પણ
એક દિવસ કુતરું કરડશે !!
😂😂😂😂😂😂
loha lohe ko katata hai
or hira hire ko,
joi lejo tamane pan
ek divas kutaru karadashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ઓ જાનુ બકા રે..... તારા
ઓ જાનુ બકા રે.....
તારા તો રોજના ડખા રે !!
😂😂😂😂😂
o janu baka re.....
tara to rojana dakha re !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago