
તું હતી તોય ખુશ હતો,
તું હતી તોય ખુશ હતો,
ને તું નથી તોય ખુશ જ છું !!
😜😜😜😜😜
tu hati toy khush hato,
ne tu nathi toy khush j chhu !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પોતાના માટે મેગી બનાવવા રસોડામાં
પોતાના માટે મેગી
બનાવવા રસોડામાં જાઓ,
એટલે તરત ઘરમાં બધાને
ભૂખ લાગી જાય !!
😂😂😂😂😂😂
potan mate megi
banavav rasodam jao,
etale tarat gharam badhane
bhukh lagi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જિંદગીમાં ગમે એટલા પાપ કર્યા
જિંદગીમાં ગમે
એટલા પાપ કર્યા હશે,
પણ માર્ક્સ માટે કોઈ ટીચરની
ચમચાગીરી નથી કરી !!
😂😂😂😂😂
jindagim game
etal pap kary hashe,
pan marks mate koi ticharani
chamachagiri nathi kari !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
બહુ જ ખરાબ ટેવ પડી
બહુ જ
ખરાબ ટેવ પડી ગઈ છે,
સીરીયસ મેટર હોય તો પણ
હસવું આવી જાય છે !!
bahu j
kharab tev padi gai chhe,
siriyas metar hoy to pan
hasavu avi jay chhe !!
Gujarati Jokes
2 years ago
બેટી બચાઓ, બેટી પઢાઓ અને
બેટી બચાઓ, બેટી પઢાઓ
અને બેટીને સ્કુટી રોકતા પણ શીખાઓ,
આજે મરતા મરતા બચ્યો છું !!
😂😂😂😂😂😂😂
beti bachao, beti padhao
ane betine skuti rokat pan shikhao,
aje marat marat bacyo chhu !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
પહેલા વરસાદમાં ગામડામાં માટીની સુગંધ
પહેલા વરસાદમાં ગામડામાં
માટીની સુગંધ આવે છે,
અને શહેરમાં ગટરની !!
😂😂😂😂😂😂😂
pahel varasadam gamadam
matini sugandh ave chhe,
ane shaheram gatarani !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
હાથ એનો જ પકડો જે
હાથ એનો જ પકડો
જે ક્યારેય સાથ ના છોડે,
ઉદાહરણ તરીકે વીજળીનો તાર !!
😂😂😂😂😂😂😂
hath eno j pakado
je kyarey sath na chhode,
udaharan tarike vijalino tar !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
આ સમયે ના કોઈના ઘરે
આ સમયે ના કોઈના ઘરે જાઓ,
કે ના કોઈને તમારા ઘરે બોલાવો,
કેમ કે અતિથી રિસ્કી ભવ !!
😂😂😂😂😂
a samaye na koin ghare jao,
ke na koine tamar ghare bolavo,
kem ke atithi riski bhav !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક છોકરીઓ એટલા પ્રેમથી તમે
અમુક છોકરીઓ
એટલા પ્રેમથી તમે કહીને બોલાવે,
કે મને તો અમારા બંનેના બાળકોના
લગ્નનું ટેન્શન થવા લાગે !!
😂😂😂😂😂😂
amuk chhokario
etal premathi tame kahine bolave,
ke mane to amar bannen balakon
lagnanu tenshan thav lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કેટલી અજીબ વાત છે મિત્રો,
કેટલી અજીબ વાત છે મિત્રો,
જેના માટે ફોન ચાર્જ કરતા હોઈએ
એ 10 વાગ્યે સુઈ જાય છે !!
😂😂😂😂😂😂
ketali ajib vat chhe mitro,
jen mate phon charj karat hoie
e 10 vagye sui jay chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago