Teen Patti Master Download
નોકરી અને છોકરી ત્યારે જ

નોકરી અને
છોકરી ત્યારે જ છોડવી,
જયારે બીજી હાથમાં હોય !!
😂😂😂😂😂😂

nokari ane
chhokari tyare j chhodavi,
jayare biji hatham hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

આ કપલ ચેલેન્જ તો અમે

આ કપલ ચેલેન્જ તો
અમે સિંગલ લોકો પણ કરી લઈએ,
પરંતુ એના પછી જે હોબાળો મચશે
એને કોણ સાચવશે !!
😂😂😂😂😂😂

a kapal chelenj to
ame singal loko pan kari laie,
parantu en pachi je hobalo machashe
ene kon sachavashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

જેમ રોજ દારુ ના પીતો

જેમ રોજ દારુ ના પીતો
હોય એને દારુડીયો ના કહેવાય,
એમ ખાલી બે દિવસ પત્તા રમે એને
જુગારીયો ના કહેવાય !!
😂😂😂😂😂😂

jem roj daru na pito
hoy ene darudiyo na kahevay,
em khali be divas patt rame ene
jugariyo na kahevay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

Dear Girls! ખુશ રહ્યા કરો,

Dear Girls! ખુશ રહ્યા કરો,
શું ખબર ક્યારે સાસુમા
મળી જાય !!
😂😂😂😂😂😂

dear girls! khush rahy karo,
shun khabar kyare sasum
mali jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

અમુક કહેવત તો મૂળથી જ

અમુક કહેવત
તો મૂળથી જ ખોટી હોય છે,
જેમ કે ધાર્યું તો ધણીનું જ થાય !!
😂😂😂😂😂😂

amuk kahevat
to mulathi j khoti hoy chhe,
jem ke dharyu to dhaninu j thay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

એમ તો હું સાવ માસુમ

એમ તો હું સાવ માસુમ છું,
બસ કોઈ મારા દોસ્તોને
ના પૂછતાં !!
😂😂😂😂😂😂

em to hu sav masum chhu,
bas koi mar dostone
n puchat !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મન કરે છે ટાઈપીંગ છોડીને

મન કરે છે ટાઈપીંગ
છોડીને ઓટો કરેકશનને કહી દઉં,
તું જ લખી લે ભાઈ તને મારાથી
વધારે ખબર છે !!
😂😂😂😂😂😂

man kare chhe taiping
chhodine oto karekashanane kahi dau,
tu j lakhi le bhai tane marathi
vadhare khabar chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

લોકો સાચું જ કહે છે,

લોકો સાચું જ કહે છે,
મોટી બહેનને લેકચર આપવા
સિવાય બીજું કંઈ કામ જ નથી હોતું !!
😂😂😂😂😂😂

loko sachhu j kahe chhe,
moti bahenane lekachar apav
sivay biju kai kam j nathi hotu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

મારી એક બેસ્ટી છે, જયારે

મારી એક બેસ્ટી છે,
જયારે મારો મૂડ ખરાબ હોય
ત્યારે હું એને બહુ મારું છું !!
😂😂😂😂😂

mari ek besti chhe,
jayare maro mud kharab hoy
tyare hu ene bahu maru chhu !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તમને માનવામાં તો નહીં આવે

તમને માનવામાં
તો નહીં આવે તો પણ કહું છું,
બાળપણમાં હું ખુબ જ નાની હતી !!
😂😂😂😂😂😂

tamane manavam
to nahi ave to pan kahu chhu,
balapanam hu khub j nani hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.