
પ્રેમમાં દગો ખાવો એના કરતા,
પ્રેમમાં
દગો ખાવો એના કરતા,
જલારામના ખમણ ખાઈ
લેવા સારા !!
😂😂😂😂😂😂
premama
dago khavo ena karata,
jalaramana khaman khai
leva sara !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોરોના પહેલી એવી બીમારી છે,
કોરોના
પહેલી એવી બીમારી છે,
જેનો ઈલાજ ડોક્ટર ઓછો
અને પોલીસ વધારે કરી
રહી છે !!
😂😂😂😂😂😂
korona
paheli evi bimari chhe,
jeno ilaj doktar ochho
ane polis vadhare kari
rahi chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
તમે એને મળો અને એ
તમે એને મળો
અને એ તમારો થઇ જાય,
એટલી વફા આ દુનિયામાં
માત્ર કોરોના પાસે છે !!
😜😜😜😜😜😜
tame ene malo
ane e tamaro thai jay,
etali vaf aa duniyama
matr korona pase chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પેટ્રોલ તો નામથી જ બદનામ
પેટ્રોલ તો
નામથી જ બદનામ છે,
ભાવ તો મારાવાળી પણ
ક્યાં ઓછા ખાય છે !!
😂😂😂😂😂😂😂
petrol to
namathi j badanam chhe,
bhav to maravali pan
kya ocha khay chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
અમુક લોકોના નંબર એટલે Save
અમુક લોકોના નંબર
એટલે Save કરવા પડે,
બીજીવાર ફોન આવે તો
ભૂલથી ઉપડી ના જાય !!
😂😂😂😂😂
amuk lokona nambar
etale save karava pade,
bijivar phon ave to
bhulathi upadi na jay !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
સબ્ર રાખો મરવા સુધી સાહેબ,
સબ્ર રાખો
મરવા સુધી સાહેબ,
પછી બધું ઠીક
થઇ જશે !!
😂😂😂😂😂
sabr rakho marava sudhi,
pachi badhu thik
thai jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
કોઈ છોકરી જો બ્યુટીફૂલ કહેવાથી
કોઈ છોકરી જો
બ્યુટીફૂલ કહેવાથી
રીપ્લાઈ ન આપતી હોય,
તો એકવાર આંટી કહીને
ટ્રાય કરજો !!
😂😂😂😂😂
koi chhokari jo
beautiful kahevathi
riplai na apati hoy,
to ekavar anti kahine
tray karajo !!
😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જમાનો ખરાબ નથી સાહેબ, બસ
જમાનો
ખરાબ નથી સાહેબ,
બસ લોકો હરામી
થઇ ગયા છે !!
😂😂😂😂😂😂
jamano
kharab nathi saheb,
bas loko harami
thai gaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જો તમને કોઈ મેસેજ ના
જો તમને કોઈ મેસેજ ના
કરતુ હોય તો ઉદાસ ના થાવ,
મને પણ કોઈ મેસેજ
નથી કરતુ !!
😂😂😂😂😂😂
jo tamane koi mesej na
karatu hoy to udas na thav,
mane pan koi mesej
nathi karatu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જેનું કોઈ નથી આ દુનિયામાં,
જેનું કોઈ
નથી આ દુનિયામાં,
એનું સોસીઅલ મીડિયા છે !!
😜😜😜😜😜
jenu koi
nathi aa duniyama,
enu sosial midiya chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago